________________ આ જ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અય. 4 સુરણ - 2 . અહીં છઠ્ઠીવિભક્તિ સંબંધલક્ષણવાળી અથવા તો અવયવલક્ષણવાળી જાણવી. ( to પ્રશ્ન : એટલે શું? કંઈ સમજણ ન પડી ? | ઉત્તર : જે આ ત્રિકાલવિષયક દંડ છે, તેના સંબંધી ભૂતઅવયવનું હું પ્રતિક્રમણ કરું , Lછું. પણ વર્તમાન કે અનાગત અવયવનું પ્રતિક્રમણ કરતો નથી. કેમકે અતીતનું જ પ્રતિક્રમણ થાય. વર્તમાનદંડનું સંવરણ થાય, અને અનાગતદંડનું પચ્ચખાણ થાય (પણ એ બેનાં પ્રતિક્રમણ ન થાય.) (આશય એ છે કે તું = (હું પ્રતિકામિ એમ કહેવાને બદલે ત૭ - ચંડી | તિમમિ એમ જે સૂત્રોમાં કહ્યું છે, એનાથી સહજ રીતે પ્રશ્ન ઊભો થાય કે - બીજીવિભક્તિને બદલે છઠ્ઠી કેમ કરી ? વ્યાકરણ મુજબ તો કર્મને બીજીવિભક્તિ જ લાગે...” . rr 5, એટલે ખુલાસો કરવો પડ્યો કે આ છઠ્ઠીવિભક્તિ સંબંધ અથવા અવયવ અર્થમાં છે. અર્થાત્ દંડનાં ત્રણ અવયવો = અંશો છે. અતીતદંડ, વર્તમાનદંડ, અનાગતદંડ... તે એમાંથી અતીતદંડરૂપી એક અવયવનું જ પ્રતિક્રમણ કરવાનું છે. બાકીનાં બેનું નહિ. હવે તે જો દંડ લખે, તો બધાં જ દંડોનું પ્રતિક્રમણ ગણાય, જે ઈષ્ટ નથી. એટલે ષષ્ઠીવિભક્તિ | કરી છે. એનાથી એ બતાવવું છે કે સંપૂર્ણદંડનાં સંબંધી જે એક અતીતદંડાત્મક અવયવ, તેનું પ્રતિક્રમણ.... ર કોઈને પ્રશ્ન થાય કે વર્તમાન + અનાગતદંડનું પ્રતિક્રમણ કેમ નહિ ? તો એના લ સમાધાન માટે કહે છે કે વર્તમાનમાં તો જે પાપ થવાનું છે, એને અટકાવી શકાય છે, એટલે એનું સંવરણ કરાય. અને ભાવમાં જે દંડ થઈ શકવાના છે, એ ન કરવાની પ્રતિજ્ઞા કરાય. પ્રતિક્રમણ તો જે પાપ ભૂતમાં થઈ ચૂક્યા છે એનાથી ભાવથી પણ હટવારૂપ છે..). || અંતે - મન્ત એ ગુરુને આમંત્રણ છે. શબ્દની ભદન્ત, ભવાન્ત, ભયાન્ત આ સાધારણકૃતિ છે. એટલે કે સંસ્કૃતનાં આ ત્રણે શબ્દો માટે અંતે નામનો એક જ સાધારણ શબ્દ વપરાય છે. - આ આમંત્રણ એ જણાવવા માટે કરેલું છે કે, “ગુરુની સાક્ષીએ જ વ્રતની પ્રતિપત્તિ * સારી.” (આમંત્રણનો અર્થ એ કે ગુરુ હાજર છે, એની સાક્ષીએ આ વ્રત સ્વીકારાય " છે...) છે. પ્રતિકિ એટલે ભૂતકાલીન દંડથી હું પાછો ફરું છું, નિવૃત્ત થાઉં છું એમ E F - - - - "