________________ 5 8 1. + . * આ દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. 4 સૂગ - 3 છે. કહેવાયેલું થાય છે. | પ્રશ્ન H ભૂતકાળનો દંડ તો થઈ જ ગયો છે, એનાથી અટકવાનું = નિવૃત્ત થવાનું . શક્ય જ શી રીતે છે ? ઉત્તર : ભૂતદંડની અનુમોદનાથી જે વિરમણ = અટકવું, એ જ ભૂતદંડથી નિવૃત્તિ ગણાય. निन्दामि, गर्हामि એમાં આત્મસાક્ષિકી નિંદા છે. પરસાક્ષિકી ગહ છે, એટલે કે પાપજુગુપ્સા છે. आत्मानं वोसिरामि ભૂતકાલીન દંડને કરનારા અપ્રશંસનીય મારા આત્માને હું વોસિરાવું છું. વિ + 3 + સૃજ્ઞામિ એમ વ્યુત્કૃમિ શબ્દ બને. તેમાં વિ વિવિધઅર્થવાળો કે વિશેષઅર્થવાળો છે. હું શબ્દ પુષ્કળ અર્થમાં છે. નામિ એટલે ત્યનામિ એટલે | વિવિધ પ્રકારે કે વિશેષથી એ પાપી આત્માને ત્યાગું છું. આ વ્યુત્સુનામ નો અર્થ થાય.| પ્રશ્નઃ જો આ પ્રમાણે હોય તો ભૂતકાલીનદંડનું પ્રતિક્રમણ માત્ર જ આ સૂત્રનું તાત્પર્ય થયું, પણ પ્રત્યુત્પન્નનું સંવરણ અને અનાગતનું પચ્ચખાણ આનો સાર નહિ ગણાય. ઉત્તર H આ વાત બરાબર નથી. કેમકે ર વો...િ એ વગેરે દ્વારા તે બંનેની સિદ્ધિ ન ન થાય છે. અર્થાત્ એ શબ્દો દ્વારા વર્તમાનદંડનું સંવરણ અને ભાવિદંડનું પચ્ચખાણ જ ન કરાય છે. 51 - पढमे भंते ! महव्वए पाणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं / पच्चक्खामि, से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा, नेव सयं पाणे | अइवाइज्जा नेवऽन्नेहिं पाणे अइवायाविज्जा पाणे अइवायंतेऽवि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं * न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! * पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि / पढमे भंते ! महव्वए उवट्ठिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं // 1 // (सूत्र०३),