________________ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હર અય. 4 : 1 છે) એ બે અર્થો વચ્ચે અજીવાભિગમનો અર્થ છે જ. ( આમ જીવાભિગમ અને ચારિત્રધર્મ વચ્ચે અજીવાભિગમ અર્થનું વ્યવધાન છે. એ [ જણાવવું જરૂરી છે. એ જણાવવા માટે જ એકબીજાનાં સંબંધવાળા નં. 1 અને નં. 3 * સૂત્રની વચ્ચે નં. 2 સૂત્ર = ત્રસકાય નિગમનસૂત્ર મૂકી દીધું છે. આનાથી બધાને ખબર " પડે કે નં. 1 અને નં. 3 સૂત્ર વચ્ચે સંબંધ હોવા છતાં વચ્ચે નં.૨ સૂત્રનું વ્યવધાન કર્યું છે. નં. 1 અને નં. 3 સૂત્રને સાથે મુકવાને બદલે બે વચ્ચે એક સૂત્રનું અંતર પાડી દીધું | છે... એટલે એની જેમ જીવાભિગમ અને ચારિત્રધર્મની વચ્ચે અજીવાભિગમ અર્થાધિકાર ન સમજી લેવાનો.) | (એ અજીવાભિગમ અર્થાધિકાર દર્શાવતી) વૃદ્ધવ્યાખ્યા આ પ્રમાણે છે. નું આ છઠ્ઠો, જીવનિકાય ત્રસકાય એમ કહેવાય છે. તમને આ જીવાભિગમ કહેવાયો. | | હવે અજીવાભિગમ કહેવાય છે. અજીવો બે પ્રકારે છે. પુગલો અને નપુદ્ગલો. પુદ્ગલો છે પ્રકારે છે : (1) સૂક્ષ્મ સૂક્ષ્મ (2) સૂક્ષ્મ (3) સૂક્ષ્મબાદર (4) બાદરસૂક્ષ્મ | (5) બાદર (6) બાદરબાદર. (1) સૂમસૂમ: પરમાણુપુદ્ગલો. (2) સૂથમ બે પ્રદેશનાં બનેલા સ્કંધથી માંડીને El સૂક્ષ્મપરિણામવાળો અનંતપ્રાદેશિક અંધ... (દારિક ગ્રાહ્યવર્ગણાની પૂર્વેનાં | અનંતપ્રાદેશિક સ્કંધો સૂક્ષ્મપરિણામી છે.) | (3) સૂક્ષ્મબાદર : ગંધયુગલો (સુગંધી પુદ્ગલો દેખાય નહિ, પણ ગંધ કિ | અનુભવાય...) (4) બાદરસૂમ : વાયુયશરીરો. (સ્પષ્ટપણે અનુભવાય, પણ દેખાય નહિ..) . (5) બાદર : ઝાકળ વગેરેનાં અપકાયનાં બનેલા શરીરો. (6) બાદર-બાદર : તેજસ્કાય, વનસ્પતિકાય, પૃથ્વી અને ત્રસનાં શરીરો. અથવા ચાર પ્રકારનાં પુદ્ગલો છે. તે આ પ્રમાણે સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ, પરમાણુપુદ્ગલ. આ પુદ્ગલાસ્તિકાય ગ્રહણલક્ષણવાળો છે, અર્થાતુ જીવ એનું ગ્રહણ કરી શકે છે..!! નોપુદ્ગલાસ્તિકાય ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. . E F E F = * * * કે8િ