________________ જ ય દશવૈકાલિકસૂટા ભાગ-૨ અધ્ય. 4 સૂગ - 2 જી એક તેમાં ધર્માસ્તિકાય ગતિલક્ષણવાળો છે. (એના અધારે - જીવપુદ્ગલો ગતિ કરે છે.) અધર્માસ્તિકાય સ્થિતિલક્ષણવાળો છે. (એના આધારે જીવ-પુગલો સ્થિર રહી શકે છે ( આકાશાસ્તિકાય અવકાશલક્ષણવાળો છે. (જીવ-પુદ્ગલાદિને રહેવાની જગ્યા આપે આ જ વાતની સાથે સંવાદવાળું ઋષિવચન આ છે કે (1) અજીવો બે પ્રકારે છે. [ પુદ્ગલ અને નોપુદ્ગલ. પુદ્ગલ છ પ્રકારે, નોપુદ્ગલ ત્રણ પ્રકારે છે. પરમાણુ વગેરે 11 - પુદ્ગલ છે. ધર્માસ્તિકાયાદિ નોમુદ્દગલ છે. (2) સૂક્ષ્મસૂક્ષ્મ, સૂક્ષ્મ, સૂક્ષ્મબાદર, બાદરસૂક્ષ્મ, બાદર, બાદરબાદર. | (3) પરમાણુ, દ્ધિપ્રદેશિકાદિ, ગંધપુદ્ગલ, વાયુ, અપશરીર, તેજ વગેરેનાં શરીર છે | ચરમ = છેલ્લા = બાદરબાદર. | (4) લોકમાં ધર્મ, અધર્મ, આકાશ એમ નો પુદ્ગલો ત્રણ પ્રકારે છે. જીવાદિને તે ગતિ, સ્થિતિ અને અવગાહમાં નિમિત્તરૂપ જાણવા. इच्चेसि छण्हं जीवनिकायाणं नेव सयं दंडं समारंभिज्जा नेवन्नेहिं दंडं समारंभाविज्जा दंडं समारंभंतेऽवि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपिक अन्नं न समणुजाणामि तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि / अप्पाणं वोसिरामि / (सूत्र० 2) | સૂત્ર-૨ સૂત્રાર્થ: આ છ જવનિકાયોનો સ્વંય દંડ ન કરવો, બીજા વડે દંડ ન કરાવવો, FI નો દંડ કરતાં અન્યને હું રજા નહિ આપું... યાવજીવ ત્રિવિધ-ત્રિવિધે, મન-વચન-કાયાથી | | | કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાં એવા પણ અન્યને અનુમતિ નહિ આપું. હે ભંતે ! | તેનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગઈ કરું છું, આત્માને વોસિરાવું છું. | उक्तो जीवा( जीवा )भिगमः, साम्प्रतं चारित्रधर्मः, तत्रोक्तसंबन्धमेवेदं सूत्रम्-* *'इच्चेसिं' इत्यादि, सर्वे प्राणिनः परमधर्माण इत्यनेन हेतुना 'एतेषां षण्णां जीवनिकायाना'मिति, सुपां सुपो भवन्तीति सप्तम्यर्थे षष्ठी, एतेषु षट्सु जीवनिकायेषुहै अनन्तरोदितस्वरूपेषु नैव 'स्वयम्' आत्माना ‘दण्डं' संघट्टनपरितापनादिलक्षणं