________________ આ દશવૈકાલિકસૂર ભાગ- 2 | હે માં અય. 4 સૂગ - 1 હોવાથી (હેતુ) દા.ત. ઘટ (દષ્ટાન્ત). (પ્રતિનિયતઆકાર તો આકાશનો પણ છે, ત્યાં કોઈ કર્તા નથી. એટલે જ માહિતી | શબ્દ છે. આકાશનો આકાર મિતુ નથી. એટલે એમાં હેતું નથી, માટે સાધ્ય ન હોય , . તો પણ વાંધો નહિ. સરિત્ આકાર તો વાદળાદિમાં પણ છે, ત્યાં કોઈ કર્તા નથી. એટલે જ ત્તિનત શબ્દ મુકેલો છે. વાદળાદિનો આકાર અપ્રતિનિયત = અચોક્કસ છે... એટલે 1 એમાં હેતુ ન રહેવાથી સાધ્ય ન રહે તો પણ વાંધો નથી...). પ્રશ્ન : ત્રસકાયનાં આ નિગમનને કહ્યા વિના અસ્થાને સર્વે પ્રળિઃ પરમથળ: એ અનંતરસૂત્રની સાથે સંબંધવાળી સૂત્રનું કથન શા માટે કર્યું? (1. સર્વ જીવો સુખાભિલાષી છે. 2. આ છઠ્ઠો જવનિકાય ત્રસકાય કહેવાય છે, 3. આ જીવનિકાયની હિંસા ન કરવી.. આ રીતે સૂત્રો આપેલા છે. નં. 3 સૂત્ર | એ હવે તરત જ કહેવાશે. એની સાથે નં. 1 સૂત્રને સંબંધ આ પ્રમાણે છે કે બધાં જીવો તે સુખાભિલાષી છે, માટે બધા જીવોની હિંસા ન કરવી.... આમ નં. 1 સૂત્ર એ 11 અનંતરસૂત્ર સાથે સંબંધવાળું છે. એટલે ખરેખર તો નં. ર સૂત્ર પહેલાં, પછી નં. 1 સૂત્ર | અને પછી નં. 3 સૂત્ર કહેવું જોઈએ. જ્યારે અહીં વિપરીત કરેલું છે. T વળી આ બધાંની પૂર્વે ત્રસકાયનું વર્ણન કરેલું છે, એટલે ખરેખર તો પહેલાં વિ, ત્રસકાયનું નિગમન જ આવે, એ પછી જ “આ છયે કાયના જીવો સુખાભિલાષી છે...” ત્રિ 3 વગેરે આવે. પણ અહીં એવું નથી કર્યું. |o એટલે પ્રશ્નકાર પૂછે છે કે ત્રસકાયનિગમનને = નં. 2 સૂત્રને કહ્યા વિના જ નં. જ્ઞ = 3 સૂત્ર સાથે સંબંધવાળા નં. 1 સૂત્રનું અસ્થાને કથન કેમ કર્યું ?' ઉત્તર H નિગમનસૂત્રનાં વ્યવધાનની જેમ અર્થાન્તરી પણ વ્યવધાન જણાવવા માટે ન . આવું કરેલું છે. તે આ પ્રમાણે - (જીવાભિગમ, અજીવાભિગમ, ચારિત્રાધર્મ વગેરે અર્થો અહીં કહેવાના છે એમાં) ત્રસકાયનાં નિગમનનાં સૂત્ર સુધી જીવાભિગમ છે. એ " થાય એટલે એ દરમ્યાન અજીવાભિગમનો અધિકાર છે. તેના અર્થને કહીને * ચારિત્રાધર્મ કહેવાનો છે. (હવે જો દશવૈકાલિક મૂળસૂત્રો જો ઈએ, તો એમાં * ત્રસકાયનિગમનસૂર પછી સીધું જ ચારિત્રધર્મનું જ વર્ણન શરૂ કરી દીધું છે. વચ્ચે " 2 અજવાભિગમની પ્રરૂપણા જ નથી. જયારે ખરેખર તો જીવાભિગમ અને ચારિત્રધર્મ E F =