________________
म्त
त
અધ્ય. ૨ નિયુક્તિ
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ अप्रत्यक्षस्वरूपाणि चैतानि, भावपूर्वम्-आद्यो भावः स चौदयिक इति गाथार्थ: ॥ १६०॥ उक्तो नामनिष्पन्नो निक्षेपः,
ટીકાર્થ : (૧) નામપૂર્વ (૨) સ્થાપનાપૂર્વ પ્રસિદ્ધ છે.
(૩) દ્રવ્યપૂર્વ : અંકુર દ્રવ્યની પૂર્વમાં બીજ છે, એ દ્રવ્યપૂર્વ, એમ દહિંની પૂર્વમાં દૂધ, ઢીલાગોળની પૂર્વમાં શેરડીનો રસ.. આ દ્રવ્યપૂર્વ છે.
न
(૪) ક્ષેત્રપૂર્વ : યવક્ષેત્રની પૂર્વમાં શાલિક્ષેત્ર છે. (જ્યાં પહેલાં શાલિનો પાક થાય, મૈં ત્યાં જ પછી જવનો પાક થાય.) કેમકે યવક્ષેત્ર શાલિક્ષેત્રપૂર્વક જ થાય છે.
મ!
मो
પ્રશ્ન ઃ યવનો પાક થયા પછી પાછો શાલિપાક થવાનો જ ને ? તો એ રીતે તો શાલિક્ષેત્ર પણ યવક્ષેત્રપૂર્વક કહેવાય ન?
ઉત્તર : હા ! આ અપેક્ષા પ્રમાણે તમે શાલિક્ષેત્રને યવક્ષેત્રપૂર્વ માનવાને બદલે યવક્ષેત્રને શાલિક્ષેત્રપૂર્વ માનો તો પણ કોઈ દોષ નથી.
૧૬૦
7
* * *
→ F
त
屈
(૫) કાળપૂર્વ : પૂર્વનો કાળ તે કાળપૂર્વ. શરદનો પૂર્વકાળ વર્ષા છે, રાત્રિનો પૂર્વકાળ દિવસ છે. અથવા તો આવાલિકાનો પૂર્વકાળ સમય છે... વગેરે. (શરદ અને વર્ષો બેય તદ્દન જુદા છે, રાત્રિ અને દિવસ બે તદ્દન જુદા છે. જ્યારે આવલિકા અને સમય બે તદ્દન જુદા નથી. સમય આવલિકાનો એક અંશ છે...' આમ બંને કાળપૂર્વમાં ફરક છે. માટે આવનિાયા વા એમાં વા દ્વારા જુદી રીતે કાળપૂર્વ બતાવેલ છે.)
जि
(૬) દિપૂર્વ : પૂર્વદિશા એ દિપૂર્વ. આ પૂર્વદિશા રુચક પ્રદેશોની અપેક્ષાએ નિ - સમજવી. (રુચકપ્રદેશની અપેક્ષાએ પૂર્વદિશા નિશ્ચિત છે કે જંબુદ્વિપની જગતીમાં જે બાજુ ન ા વિજયદ્વાર છે, તે પૂર્વદિશા છે. એ બધાં માટે પૂર્વદિશા છે. જયારે તાપક્ષેત્રપૂર્વમાં ગા ૪ સૂર્યોદયની અપેક્ષાએ પૂર્વદિશા ગણવાની છે. જેને જયાં સૂર્ય ઉગે, તેને તે પૂર્વદિગ્મ કહેવાય. એટલે એને સૂર્યોદય સાથે સંબંધ છે અને એ બદલાતી રહે છે...)
ना
ना
य
,,
(૭) તાપક્ષેત્રપૂર્વ : સૂર્યોદયને આશ્રયીને જયાં જે પૂર્વ દિશા હોય, ત્યાં તે તાપક્ષેત્રપૂર્વ કહેવાય. કહ્યું છે કે “જેને જે બાજુ સૂર્ય ઉગે, તેને માટે તે પૂર્વદિશા થાય. (૮) પ્રજ્ઞાપકપૂર્વ : પ્રજ્ઞાપકને આશ્રયીને પૂર્વદિશા તે પ્રજ્ઞાપકપૂર્વ. પ્રજ્ઞાપક=વતા જે દિશાને અભિમુખ હોય, તે જ દિશા પ્રજ્ઞાપકપૂર્વ કહેવાય. (પ્રજ્ઞાપક દક્ષિણાભિમુખ બેઠો હોય, તો દક્ષિણદિશા પ્રજ્ઞાપકપૂર્વ બને.)
(૯) પૂર્વપૂર્વ : ચૌદપૂર્વેમાં જે પ્રથમપૂર્વ હોય તે પૂર્વપૂર્વ. તે ઉત્પાદપૂર્વ છે. એજ રીતે (૧૦) વસ્તુપૂર્વ (૧૧) પ્રાભૂતપૂર્વ (૧૨) અતિપ્રાભૂતપૂર્વમાં પણ જોડી
૧૪