________________ R અમ દશવૈકાલિકસૂગ ભાગ-૨ માં અધ્ય. 4 સૂગ - 1 (4) પ્રસારવું એટલે જ પ્રસારિત. શરીરને વિસ્તારવું. (5) અવાજ કરવો એ જ રુત અર્થાત્ શબ્દ કરવો. (6) ભમવું એ ભ્રાન્ત. આમ તેમ ગમન કરવું. (7) ત્રાસ પામવો એ ત્રસ્ત. દુઃખથી ઉગ પામવો. (8) ભાગી જવું એ પલાયિત. કોઈક જગ્યાએથી નાસી જવું. (9) તથા કોઈક સ્થાનમાંથી કોઈક સ્થાનમાં આવવું અને કોઈક સ્થાનમાંથી કોઈક | સ્થાનમાં જવું... એ રૂપ આગતિ અને ગતિનાં વિજ્ઞાતાઓ = જાણકારો.... " (અહીં 1 થી 8 સુધી બધે ભાવવાચક ત પ્રત્યય સમજવો. આ માંથી કોઈપણ બાબત જેમાં હોય એ ત્રસ તરીકે ઓળખી શકાય.) 1 પ્રશ્ન : અભિક્રાન્ત અને પ્રતિક્રાન્તથી આગતિનો અને ગતિનો કોઈ ભેદ નથી. | | એટલે કે અભિક્રાન્ત અને આગતિ અને પ્રતિક્રાન્ત અને ગતિ આ સરખાં જ છે. તો પછી આ બેનું ભેદથી = જુદું કથન શા માટે કર્યું છે ? 1 ઉત્તર : વિજ્ઞાનવિશેષને જણાવવા માટે કરેલું છે. | આશય એ છે કે જે જીવો એમ જાણે છે કે અમે અભિક્રમણ કરીએ છીએ, અમે પ્રતિક્રમણ કરીએ છીએ” એ જ જીવો ત્રસ ગણાય. માટે જ મતિયાતિવિજ્ઞાતા એમ | વિશાતા: શબ્દ મૂકેલો છે..) પણ વૃત્તિ પ્રત્યે = વાડ પ્રત્યે અભિક્રમણ કરનારા એવી | fii આ વેલડી વગેરે વનસ્પતિ ત્રસ ન ગણાય. (વેલો વાડ ઉપર આગળ વધે... પણ એને 7i | || એવું જ્ઞાન નથી કે હું અભિક્રમણ કરું છું, એટલે એ ત્રસ ન ગણાય.) * પ્રશ્ન : આ રીતે કહેશો તો પણ બેઈન્દ્રિય વગેરેને અત્રસ = સભિન્ન માનવાની જા | આપત્તિ આવશે, કેમકે એમને અભિક્રમણ અને પ્રતિક્રમણ હોવા છતાં પણ આવા પ્રકારનું | | વિજ્ઞાન તો નથી જ. 2 ઉત્તર H આ વાત આ પ્રમાણે નથી. અર્થાતુ તમે કહો છો એ વાત બરાબર નથી. કા કેમકે એ બેઈન્દ્રિયાદિ જીવોમાં હેતુસંજ્ઞા છે, એમ જણાય છે. (તેઓમાં હેતુસંજ્ઞા હોવાનો બોધ આપણને થાય છે.) (અથવા તો હેતુસંજ્ઞા દ્વારા તેઓને આગતિનું અને ગતિનું | વિજ્ઞાન છે એમ જણાય છે...) [, તે પણ એ રીતે કે જાણે કે બુદ્ધિપૂર્વક છાયામાંથી ઉષ્ણમાં અને ઉષ્ણમાંથી છાયા | [ પ્રત્યે તેઓની ગતિ-આગતિ થાય છે. (કીડી વગેરેમાં સ્પષ્ટ લાગે છે કે તેઓ તડકો આવે, '' છે એટલે છાંયડા તરફ જાય છે. આ એમની પ્રવૃત્તિ તે જીવો વિચારીને જ ન કરતાં હોય = 5 F =