________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ 4 સૂ. 1, ભા. -59 वनस्पतिजीवा एव, व्याख्याद्वयपक्षेऽप्येतदविरोधि, एकतः समुच्छूनावस्थाया एव | प्रथमपत्रतया विवक्षितत्वात्तदनु कन्दादिभावतः अन्यत्र कन्दादेवनस्पतिभेदत्वात्तस्य च / प्रथमपत्रोत्तरकालमेव भावादिति गाथार्थः // 1 ટીકાર્થ મૂલમાં વળી જે જીવ છે કે જે બીજગત જીવ જ હોય કે બીજો આવેલો હોય, કે તે જયાં સુધી પ્રથમપત્ર બને ત્યાંસુધી તે એક જ જીવ બધું બનાવે. છે. અહીં પણ ભાવાર્થ પૂર્વની જેમ જ જાણવો. | કંદથી માંડીને બીજ સુધીનું બાકી બધું જ બીજા જીવો કરે. એટલે કે વનસ્પતિજીવો ન Lજ કરે. (પૃથ્વીકાયાદિ નહિ જ.) આ વાત તો બંને વ્યાખ્યાને વિરોધ વિનાની છે. (પ્રશ્ન : વિરોધ તો આવે જ ને ? સમુઠ્ઠનાવસ્થા પછી કંદાદિ થાય છે, પછી પત્રક | થાય છે. હવે જે પ્રથમ મત છે, એના મતે તો પત્રક સુધી બધું મૂલજીવ કરે છે, તો કંદાદિ પણ વચ્ચે આવી જતાં મૂલજીવ જ કરશે. તો કંદાદિને અન્ય જીવો કરે... એ શી રીતે | ઘટે ?) , ઉત્તર : એકતઃ = એક પક્ષમાં = બીજા પક્ષમાં સમુઠ્ઠનાવસ્થા એ જ પ્રથમપત્ર તરીકે | વિવક્ષિત છે અને કંદાદિ તો એ સમુચ્છુનાવસ્થા પછી જ થાય છે, એટલે એમના મતે તો અન્યજીવો જ કંદાદિનાં નિર્વતક બનવાથી કોઈ વાંધો જ નથી. | જ્યારે અન્યત્ર = પ્રથમમતમાં કંદાદિ એ (સમુહૂનાવસ્થા પછીનાં કંદાદિ ન લેવા, 7 || પરંતુ) વનસ્પતિનાં ભેદરૂપ છે અને એટલે એ પ્રથમપત્રની ઉત્તરકાળમાં જ થાય છે, તે જ્ઞા એટલે એના નિર્વર્તક તો અન્યજીવો જ હોવાથી એમને પણ આ પદાર્થમાં કોઈ વાંધો ન ના | = આવે. (મત-૧) (મત-૨) 1. મૂલ (એક જ જીવ | 1. મૂલ (એક જ જીવ) 2. સમુહૂનાવસ્થા ( માત્ર કિસલયમાં | 2. સમુહૂનાવસ્થા (એક જ જીવ). 3. કિસલયાદિ પૂર્વે અનંતજીવ) | 3. કિસલયાદિ = કંદાદિ (અન્યજીવો). 4. પ્રથમ પત્રક 4. પ્રથમ પત્રક (અન્યજીવો) 5. કંદાદિ (વનસ્પતિના ભેદવિશેષ..) | 5. કંદાદિ નહિ, પણ અન્ય વનસ્પતિભેદો છે વ્યવહારમાં સમુહૂનાવસ્થા પછી તરત જ કંદાદિ કહેવાય છે. પણ પ્રથમ મતમાં 8 9 9 ડિE