________________ ' H 5 5 એક દશવૈકાલિકસૂટા ભાગ-૨ જાન માં અય. 4 સૂ.-૧, ભા.-૬૦ ટક છે. એ સ્વીકારી શકાતું નથી. જ્યારે વ્યવહારમાં કિસલય બાદ જ પ્રથમ પત્રક કહેવાય છે, GS તે પણ બીજા મતમાં એ સ્વીકારી શકાતું નથી...) अतिदेशमाह सेसं सुत्तप्फासं काए काए अहक्कम बूया / अज्झयणत्था पंच य पगरणपयवंजणविसुद्धा T6 ના માધ્યમ્ II અતિદેશ કહે છે... (વક્ષ્યમાણ પદાર્થ અન્ય સ્થાનની જેમ સમજી લેવો...ઇત્યાદિ) TI ભાષ્ય-૬૦ : બાકીનું સૂત્રસ્પર્શિક તે તે કાયમાં યથાક્રમ કહે, તથા પ્રકરણ, પદ, | : વ્યંજનથી વિશુદ્ધ પાંચ અધ્યયનાર્થો કહે. ___व्याख्या-शेषं सूत्रस्पर्श उक्तलक्षणं 'काये काये' पृथिव्यादौ 'यथाक्रम यथापरिपाटि ब्रूयात् अनुयोगधर एव, न केवलं सूत्रस्पर्शमेव, किं तु अध्ययनार्थान् पञ्च च-प्रागुपन्यस्तान् जीवाजीवाभिगमादीन् प्रकरणपदव्यञ्जनविशुद्धान् ब्रूयात्, सूत्र एव जीवाभिगमः काये काये इत्यनेनैव लब्ध इति पञ्चग्रहणम्, अन्यथा षडिहार्थाधिकारा | इति / प्रक्रियन्तेऽर्था अस्मिन्निति प्रकरणम्-अनेकार्थाधिकारवत्कायप्रकरणादि, पदं म सुबन्तादि, कादीनि व्यञ्जनानि, एभिर्विशुद्धान् ब्रूयादिति गाथार्थः // ટીકાર્ય આ કહ્યા સિવાયનું જે બાકી રહેલું સૂત્રસ્પર્શિકતત્ત્વ છે કે જેનું લક્ષણ આગળ " કહેવાઈ ગયું છે, તેને પૃથ્વી, અપૂ વગેરે કાર્યમાં ક્રમ પ્રમાણે અનુયોગધર જ =ાન વ્યાખ્યાનકાર જ કહે. માત્રા સૂત્રસ્પર્શ જ નહિ, પરંતુ પૂર્વે દર્શાવેલા જીવાજીવાભિગમ વગેરે પાંચ " અધ્યયનાર્થોને પણ અનુયોગધર કહે. ન (પ્રશ્ન : આમ તો આગળ છે અર્થાધિકારો બતાવેલા, તો અહીં પાંચ જ કેમ કહ્યા | ?) ઉત્તર H આ ભાષ્યસૂત્રમાં જ વાથે સાથે એ શબ્દ દ્વારા પહેલો જીવાધિકાર જુદો | - દર્શાવ્યો જ છે. એટલે બાકી પાંચ રહે. માટે પંચનું ગ્રહણ કરેલું છે. બાકી તો તમે કહો કે | છો, એ પ્રમાણે અહીં છ અર્થાધિકારો છે. છે જેમાં અર્થો પ્રકર્ષથી કરાય = પ્રરૂપાય તે પ્રકરણ. એટલે કે અનેક અર્થાધિકારવાળું = છે. કાયપ્રકરણ વગેરે. વિભક્તિ અંતવાળા શબ્દો પર: ઘટ. વગેરે પદ કહેવાય. , a | F S F