________________ (મત-૨) આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ હ અય૪ સૂ.-૧, ભા.-૫૮-૫૯ , છેસમુહૂનાવસ્થાનાં નિર્વર્તનનાં આરંભકાળે કિસલયપણું જ નથી. (એટલે ત્યાં અનંતજીવ ( માનવાની જરૂર જ નથી. એ પછીનાં કાળમાં કિસલય છે, ત્યાં અનંતજીવ માની શકાય. (મત-૧) 1. મૂલ 1. મૂલ 2. સમુઠ્ઠનાવસ્થા 2. સમુઘૂનાવસ્થા = પત્રક. 3. કિસલય = અનંતકાય 3. કિસલય = અનંતકાય 4. અનંતકાયનો નાશ + કિસલયમાં મૂલજીવ | 4. અનંતકાયનાશકકિસલયમાં મૂલજીવ હોય ન હોય.. IT 5. પત્રક, એમાં મૂલજીવ જ. 5. પત્રક, પણ એમાં મૂલજીવ કે અન્ય જીવો... " * * r : F | મ . एतदेवाह भाष्यकार: विद्धत्थाविद्धत्था जोणी जीवाण होइ नायव्वा / तत्थ अविद्धत्थाए वुक्कमई सो ય મત્રો વા વા માધ્યમ્ | ભાષ્યકાર આ જ કહે છે. ભાષ્ય - 58 : જીવોની વિધ્વસ્ત અને અવિધ્વસ્ત યોનિ જાણવી. તેમાં જ અવિધ્વસ્તયોનિમાં તે કે અન્યજીવ ઉત્પન્ન થાય. व्याख्या-विध्वस्ताऽविध्वस्ता-अप्ररोहप्ररोहसमर्था योनिर्जीवानां भवति ज्ञातव्या, जतत्राविध्वस्तायां योनौ व्युत्क्रामति स चान्यो वा, जीव इति गम्यत इति गाथार्थः // ટીકાર્થઃ વિધ્વસ્ત એટલે પ્રરોહ માટે અસમર્થ અને અવિધ્વસ્ત એટલે પ્રરોહ માટે આ સમર્થ. જીવોની આ બે પ્રકારની યોનિ જાણવી. તેમાં અવિધ્વસ્તયોનિમાં તે જ કે " | અન્યજીવ ઉત્પન્ન થાય. ગાથામાં નવ શબ્દ લખ્યો નથી, એ સમજી લેવાનો. ___जो पुण मूले जीवो सो निव्वत्तेइ जा पढमपत्तं / कंदाई जाव बीयं सेसं अन्ने पकुव्वंति य | III ભાગમ્ ભાષ્ય-૫૯ઃ જે વળી મૂલમાં જીવ છે, તે એક પ્રથમપત્ર સુધી બનાવે. બાકીનું કંદથી કે માંડીને બીજ સુધીનું બીજા જીવો કરે. | व्याख्या-यः पुनर्मूले जीवो बीजगतोऽन्यो वा स निवर्तयति यावत् प्रथमपत्रं तावदेक एवेति, अत्रापि भावार्थः पूर्ववदेव / कन्दादि यावद्बीजं शेषमन्ये प्रकुर्वन्ति,