________________ | અમ દશવૈકાલિકસૂગ ભાગ-૨ ના અધ્ય. 4 સૂ.-૧, નિ.-૨૩૨ ટુ છે. પ્રયત્ન કરે... આ જમીનનું સહેજ ફાટવું... એ ઉષ્ણુનાવસ્થા છે. 4. એ પછી તે જમીનની બહાર જે અંકુરા ફૂટે... જે લગભગ અદશ્ય હોય... એ કિસલય કહેવાય. * એ અનંતકાય જ હોય. એ પછી પત્ર ઉત્પન્ન થાય. પ્રશ્ન : મૂલનો જીવ જ પત્ર તરીકે ઉત્પન્ન થતો હોય તો એનો અર્થ એ કે * | કિસલયાવસ્થામાં પણ એ ભૂલનો જીવ જ છે. હવે એ તો એક છે. તો કિસલયમાં પણ * (એક જ જીવ માનવાનો રહે. તો પછી કિસલયમાં અનંતજીવ હોવાનો પાઠ આ પદાર્થ ન સાથે વિરોધી બને...) માં ઉત્તર : અહીં બીજનો જીવ કે અન્યજીવ બીજમાંથી થનારા મૂલ તરીકે ઉત્પન્ન થઈને મા ડે એની ઉષ્ણુનાવસ્થાને કરે. (જમીનની અંદર જ રહેવું એ મૂળ જમીનની બહાર આવવા : | પ્રયત્ન કરે. એટલે એટલા અંશમાં જમીનનો એ ભાગ તૂટે... એ ઉઘૂનાવસ્થા...) - ત્યાર બાદ તે ઉષ્ણુનાવસ્થા પછી તરત જ થનારી કિસલયાવસ્થાને અનંતજીવો કરે. એ પછી એ જીવોની સ્થિતિનો ક્ષય થવાથી એ અનંતજીવો ચ્યવી જાય. એટલે આ જ તે મૂલનો જીવ એ અનંતજીવોનાં શરીરને (કે જેમાં હવે અનંતજીવો નથી) પોતાના શરીર ન તરીકે પરિણાવીને (એટલે કે પોતે એ શરીરને પોતાના શરીર રૂપે સ્વીકારીને) ત્યાંસુધી જ વૃદ્ધિ પામે છે કે જ્યાં સુધી પ્રથમપત્ર બને - આમ કિસલય અનંતકાય હોય એ વાત પણ બરાબર, અને મૂલજીવ પ્રથમ પત્ર | | તરીકે પરિણમે એ વાત પણ બરાબર. એમાં કોઈ વિરોધ નથી. | અન્ય કેટલાંકો આ પ્રમાણે કહે છે કે પ્રથમપત્ર એટલે આ બીજની જે સમુચ્છુનાવસ્થા છે તે જ એટલે ભાવાર્થ એવો થાય કે જે મૂલનો જીવ, એ જ સમુઠ્ઠનાવસ્થાને કરે. . પ્રશ્નઃ પણ એ તો કહેવાની જરૂર જ નથી. મૂલ પછીની તરતની અવસ્થા જ એ [" છે, તો એ મૂલજીવ જ કરવાનો ન?...) | ઉત્તર : આ નિયમનું પ્રદર્શન કરવા જણાવેલું છે. આશય એ છે કે આ એકદમ ન "| નિશ્ચિત જાણવું કે મૂલજીવ અને ઉષ્ણુનાવસ્થાનો જીવ કદીપણ જુદા ન જ હોય. T હવે ‘બાકીનાં કિસલય વગેરે બધા જ અવશ્ય મૂલજીવનાં પરિણામથી પ્રગટ થયેલા * હોય’ એમ ન માનવું. એટલે કે એ મૂલજીવ કિસલયાદિરૂપે પરિણમે પણ ખરો કે ન પણ || * પરિણમે... એ બંને વાત શક્ય છે. * હવે આ રીતે માનીએ એટલે “બધો જ કિસલય જ્યારે ઉગતો હોય ત્યારે અનંતકાય છે એ હોય...” આ વગેરે વાક્યો પણ વિરોધ વિનાનાં છે. કેમકે મૂલ અને પત્ર = E F S E =