________________ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હા અધ્ય. 4 સૂ.-૧, નિ.-૨૩૨ 3 છે. ગાથામાં વીને યોનિમૂતે લખેલું છે, એટલે એના દ્વારા અયોનિભૂત બીજનો છે ( વ્યવચ્છેદ કહ્યો. કેમકે એમાં જીવની ઉત્પત્તિનો સંભવ નથી, એટલે કે એ અબીજા [ સમાન છે પણ જે યોનિભૂત બીજ છે =યોનિ અવસ્થાવાળું છે. એટલે કે | ' યોનિપરિણામને ત્યાગી ન દેનાર જે બીજ છે... તેમાં તે જ પૂર્વેનો બીજ જીવ * * ઉત્પન્ન થાય. એ બીજ જીવ બીજનામગોત્રકર્મને ભોગવીને અને મૂલાદિનામગોત્ર * | કર્મને બાંધીને ત્યાં ઉત્પન્ન થાય. અથવા તો બીજો પૃથ્વીકાયાદિજીવ આ જ પ્રમાણે ઉત્પન્ન થાય એટલે કે પૃથ્વીની | વગેરેનાં નામ-ગોત્રને ભોગવી મૂલાદિ નામગોત્રકર્મને બાંધીને તેમાં ઉત્પન્ન થાય. | | (ભાવાર્થ આ પ્રમાણે છે. જો સચિત્તબીજ વાવવામાં આવે, તો જમીનમાં નું માટી-હળ વગેરે શસ્ત્રો લાગવાથી એ બીજજીવ મરી જાય, પણ એ જીવ મરતા | પહેલા એ જ બીજમાંથી તરત બનનારા મૂલાદિ તરીકેના કર્મો બાંધી લે, અને મરીને પુનઃ એ જ બીજમાં ઉત્પન્ન થાય અને મૂલાદિરૂપે પરિણમે. | ક્યારેક એવું બને કે શસ્ત્ર લાગવાથી એ જીવ મરીને બીજી કોઈ ગતિમાં જાય અને તે ન બીજો કોઈ જીવ આ જ બીજમાં ઉત્પન્ન થઈને મૂલાદિ રૂપે પરિણમે. જો અચિત્તબીજ વાવેલું હોય, તો એ બીજનો જીવ પહેલાં જ મરીને ક્યાંક ઉત્પન્ન થયેલો હોય, અને ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ફરી આ જમીનમાં વવાયેલા યોનિભૂત અચિત્તબીજમાં ઉત્પન્ન થઈ મૂલાદિ રૂપે પરિણમે. એમ એ અચિત્તબીજમાં એ જુના બીજજીવને બદલે બીજો પૃથ્વી વગેરેનો જીવ પણ ઉત્પન્ન થાય. | આમાં એક ખ્યાલ રાખવો કે જો સચિત્ત બીજ વાવવામાં આવે, તો એ બીજનો જીવ * એકવાર તો ત્યાં મૃત્યુ પામે જ. એ પછી પુનઃ કોઈ ત્યાં જન્મે અને પછી મૂલાદિ બને. સચિત્તબીજનો જીવ એકવાર પણ મર્યા વગર સીધા મૂલાદિ બને એ સંભવિત નથી.) | જે જીવ મૂલ તરીકે પરિણમે, તે જીવ પ્રથમપત્ર તરીકે પણ પરિણમે. એટલે કે તે | જ જીવ પ્રથમપત્ર તરીકે પરિણમે (ગાથામાંનો પિ શબ્દ વ અર્થમાં લેવાનો છે.) આમ 1 | મૂલ અને પ્રથમપત્ર આ બેનો કર્તા એક જ જીવ હોય. | પ્રશ્નઃ જો આમ હોય, તો એવો જે પાઠ છે કે “બધો જ કિસલય ઉગતો હોય કે ત્યારે અનંતકાય હોય' એ પાઠની સાથે વિરોધ કેમ ન આવે ? (1. બીજનું કે કે જમીનમાં વાવેતર થાય, 2. બીજમાંથી જ જમીનમાં નાનું-મોટું મૂલ થાય. મૂલ છે! છે. જમીનમાં જ હોય. 3. એ પછી જમીનના ભાગને ફાડી નાંખી મૂલ બહાર આવવા માં