________________ * * *RAN * * 4 1 NEEशातिसूया माग- 2EASE मध्य. 4 सू.-१, नि.-२३१ " भवति, एवं(तत्)तु द्रव्यशस्त्रं, तुशब्दोऽनेकप्रकारविशेषणार्थः, एतदनेकप्रकारं / / द्रव्यशस्त्रम्, 'भाव' इति द्वारपरामर्शः, असंयमः शस्त्रं चरणस्येति गाथार्थः // एवं च .. परिणतायां पृथ्व्यामुच्चारादिकरणेऽपि नास्ति तदतिपात इत्यहिंसकत्वोपपत्तेः संभवी | साधुधर्म इति / एष तावदागमः, | ટીકાર્થ : કોઈક વસ્તુ સ્વાયશસ્ત્ર છે. જેમકે કાળી માટી નીલ વગેરે માટીનું શસ્ત્ર ) IT છે, એ પ્રમાણે ગન્ધ, રસ અને સ્પર્શનાં ભેદમાં પણ આ શસ્ત્રની યોજના કરવી. | | તથા કોઈક પરકાયશસ્ત્ર છે. જેમ પૃથ્વી પાણી-અગ્નિ વગેરેનું શસ્ત્ર છે. પાણી- અગ્નિ વગેરે પૃથ્વીનું શસ્ત્ર છે. तमय२०। छ. भ. आणीमाटी पार्नु भने स्पश, २स, यी સફેદમાટીનું શસ્ત્ર બને છે. જ્યારે પાણી કાળી માટીથી કલુષિત હોય છે, ત્યારે આ કાળી માટી પાણીનું શસ્ત્ર બને છે, એમ સફેદ માટીનું પણ શસ્ત્ર બને છે.' આ પ્રમાણે તે દ્રવ્યશસ્ત્ર છે. તુ શબ્દ અનેકપ્રકારોરૂપી વિશેષપદાર્થ દર્શાવવા માટે છે. भाव 206 द्वा२५२।मर्श छे. અસંયમ એ ચારિત્રનું શસ્ત્ર છે. આમ નિષ્કર્ષ એ આવ્યો કે અચિત્તપૃથ્વી ઉપર અંડિલાદિ કરીએ તો પણ એની | હિંસા થતી નથી. એટલે અહિંસકતા ઘટી જતી હોવાથી સાધુધર્મ સંભવિત બને છે. આ આ તો આગમ છે. આગમ દ્વારા આ પદાર્થ સિદ્ધ કર્યો. ___अनुमानमप्यत्र विद्यते-सात्मका विद्रुमलवणोपलादयः पृथिवीविकाराः, म ना समानजातीयाङ्कुरोत्पत्त्युपलम्भात्, देवदत्तमांसाङ्कुरवत्, एवभागमोपपत्तिभ्यांना व्यवस्थितं पृथिवीकायिकानां जीवत्वम्, उक्तं च-"आगमश्चोपपत्तिश्च, संपूर्ण, दृष्टिलक्षणम् / अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये // 1 // आगमो ह्याप्तवचनमाप्तं / | दोषक्षयाद्विदुः / वीतरागोऽनृतं वाक्यं, न ब्रूयाद्धेत्वसंभवात् // 2 // " इत्यलं प्रसङ्केन / | एवमापश्चित्तवत्य आख्याताः, तेजश्चित्तवदाख्यातं, वायुश्चित्तवानाख्यातः, | वनस्पतिश्चित्तवानाख्यातः, इत्याद्यपि द्रष्टव्यम् / विशेषस्त्वभिधीयते-सात्मकं जलं, | भूमिखातस्वाभाविकसंभवात्, दर्दुरवत् / सात्मकोऽग्निः, आहारेण वृद्धिदर्शनात्, / ) बालकवत् / सात्मकः पवनः, अपरप्रेरिततिर्यग्नियमितदिग्गमनाद्, गोवत् /