________________ મ દશવૈકાલિકસૂર ભાગ-૨ અપ અધ્ય. 4 સૂ. 1, નિ.-૨૩૧ ગ્લ . દ્રવ્યશસ્ત્ર કહેવાઈ ગયું. હવે ભાવશસ્ત્ર કહે છે કે દુષ્પયુક્ત ભાવ, વાગુ, કાયા અને અવિરતિ... “દુષ્યયુક્ત . : ભાવ' એ શબ્દથી દ્રોહ, અભિમાન, ઈર્ષ્યાદિ સ્વરૂપ મનનાં ખરાબ પ્રયોગ લેવો. | વાદુષ્પયોગ એટલે હિંસક, કર્કશ વગેરે વચનો. કાયદુષ્પયોગ દોડવું-કૂદવું વગેરે. અવિરતિ એટલે અવિશિષ્ટ એવી પ્રાણાતિપાતાદિ પાપસ્થાનોમાં પ્રવૃત્તિ ! |*| | (પાપસ્થાનોનો ત્યાગ કરેલો હોવા છતાં અપવાદમાર્ગે એ પાપસ્થાનોમાં પ્રવૃત્તિ કરવી || 1 પડે તો એ વિશિષ્ટ પ્રવૃત્તિ = વિરતિપરિણામવાળી પ્રવૃત્તિ અવિરતિ નથી. પરંતુ આવી, મા અપવાદમાર્ગસંબંધી નહિ પણ સામાન્યથી જ થતી પ્રવૃત્તિ એ અવિરતિ ગણવી... અથવા " : તો અવિશિષ્ટઅવિરતિ = સામાન્યથી અવિરત પાપસ્થાનપ્રવૃત્તિરૂપ છે. વિશેષથી : - અવિરતિ એવી હોય કે કોઈકે દેશવિરતિ લીધી, તો જેટલા અંશમાં વિરતિ છે, એમાં | એની અવિરતિ નથી, બાકીનામાં અવિરતિ છે. એ વિશેષતઃ અવિરતિ ગણાય. કોઈકને હિંસાની વિરતિ હોય અને મૃષાની ન હોય. કોઈકને મૈથુનની વિરતિ હોય અને ચોરીની ત ન હોય...) ને આ બધું સ્વ અને પર બંનેને મારનાર છે, માટે કર્મબંધનું કારણ છે, માટે ભાવશા છે. * इह न भावशस्त्रेणाधिकारः, अपितु द्रव्यशस्त्रेण, तच्च त्रिप्रकारं भवतीत्याहजि किंची सकायसत्थं किंची परकाय तदुभयं किंचि / एयं तु दव्वसत्थं भावे अस्संजमो जि || સત્યં રિરૂશા' માં પ્રસ્તુત અધ્યયનમાં ભાવશસ્ત્રનો અધિકાર નથી, પરંતુ દ્રવ્યશસ્ત્રનો છે. તે ત્રણ - પ્રકારે હોય છે. ના નિર્યુક્તિ-૨૩૧ ગાથાર્થ : કોઈક સ્વકાયશસ્ત્ર છે, કોઈક પરકાયશસ્ત્ર, કોઈક ના થી તદુભયશસ્ત્ર. આ દ્રવ્યશસ્ત્ર છે. ભાવમાં અસંયમ શસ્ત્ર છે. व्याख्या-किंचित्स्वकायशस्त्रं, यथा कृष्णा मृद् नीलादिमृदः शस्त्रम्, एवं गन्धरसस्पर्शभेदेऽपि शस्त्रयोजना कार्या, तथा 'किञ्चित्परकाये ति परकायशस्त्रं, यथा, पृथ्वी अप्तेजःप्रभृतीनाम् अप्तेजःप्रभृतयो वा पृथिव्याः, 'तभयं किञ्चि'दिति | किञ्चित्तदुभयशस्त्रं भवति, यथा कृष्णा मृद् उदकस्य स्पर्शरसगन्धादिभिः पाण्डुमृदश्च, यदा कृष्णमृदा कलुषितमुदकं भवति तदाऽसौ कृष्णमृद् उदकस्य पाण्डुमृदश्च शस्त्रं है