________________
न
દશવૈકાલિક સૂત્ર ભાગ-૨
અધ્ય. ૨ નિયુકિત
- ૧૫૯
(૬) ભિક્ષા માંગવાના સ્વભાવવાળો હોય તે ભિક્ષુ. અથવા તો અષ્ટપ્રકારનાં કર્મને
ભેદે તે ભિક્ષુ.
(૭) સર્વત્ર પાપનાં ત્યાગપૂર્વક જે જાય તે પરિવ્રાજક. (૮) શ્રમણ પૂર્વવત્ સમજવો. ( શ્રામ્યતિ
तपस्यतीति श्रमण: )
(૯) જે ગ્રન્થમાંથી નીકળી ગયેલો હોય તે નિગ્રન્થ. બાહ્મગ્રન્થ અને આભ્યન્તરગ્રન્થથી રહિત હોય તે.
****
-
(૧૦) જે અહિંસાદિમાં સમ્યક્રીતે એકાગ્ર બનીને યત્નવાળો બને તે સંયત.
S
(૧૧) જે બાહ્ય અને અભ્યન્તર ગ્રન્થથી મુક્ત હોય તે મુક્ત. (નિર્ગન્થમાં પણ ગ્રન્થ તરીકે બાહ્યાભ્યન્તર ગ્રન્થ લીધેલ, તેમ મુક્ત શબ્દાર્થમાં પણ એજ બાહ્યાભ્યન્તર ગ્રન્થ લો. આ માટે જ છેૢનૈવમાં વ શબ્દ છે.)
स्त
स्त
तिने ताई दविए मुणी य खंते य दन्त विरए य । लूहे तीरट्ठऽविय हवंति समणस्स નામાનું IIII
***
न
ટીકાર્ય :
(૧૨) જે સંસારને તરી ગયેલ છે, તે તીર્ણ.
(૧૩) જે ધર્મકથાદિ દ્વારા સંસારદુઃખોથી રક્ષણકરનાર છે, તે ત્રાતા.
(૧૪) જે રાગાદિ ભાવોથી રહિત હોવાથી દ્રવ્ય છે. સામાન્યથી જે ભાવરહિત હોય તે દ્રવ્ય કહેવાય. હવે સાધુ રાગાદિભાવરહિત છે, માટે દ્રવ્ય કહેવાય.જે તે તે જ્ઞાનાદિ
૧૨
त
નિર્યુક્તિ-૧૫૯ ગાથાર્થ : તીર્ણ, ત્રાયી, દ્રવ્ય, મુનિ, ક્ષાન્ત, દાન્ત, વિરત, રુક્ષ, મ તીરાર્થી આ શ્રમણનાં નામો છે.
न
व्याख्या- तीर्णवांस्तीर्णः, संसारमिति गम्यते, त्रायत इति त्राता, धर्मकथादिना जि संसारदुःखेभ्य इति भावः, रागादिभावरहितत्वाद्दुव्यम्, द्रवति - गच्छति ताँस्तान् जि 1 જ્ઞાનાવિપ્રા નિતિ દ્રવ્યમ્, મુનિઃ પૂર્વવત્, ચ: સમુયે, શામ્યતીતિ ક્ષાન્ત:शा क्रोधविजयी, एवमिन्द्रियादिदमनाद्दान्तः, विरतः प्राणातिपातादिनिवृत्तः, शा म स्नेहपरित्यागाद्र्क्षः, तीरेणार्थोऽस्येति तीरार्थी, संसारस्येति गम्यते, तीरस्थो वा म ना सम्यक्त्वादिप्राप्तेः संसारपरिमाणात्, एतानि भवन्ति श्रमणस्य 'नामानि' अभिधानानीति ना - ગાથાર્થ: ॥૬॥
य
F