________________ A દશવૈકાલિક સૂર ભાગ- 2 હુ જ અધ્ય. 4 સૂગ - 1 ટીકાર્થઃ શ્રુતં- જે સંભળાય તે મૃત ! અહીં તો, (1) પ્રતિવિશિષ્ટ અર્થોનું પ્રતિપાદન એ છે ફલ જેનું એવું (2) ભગવાન વડે પોતાના મુખમાંથી છોડાયેલું (3) પોતાના કાનની બખોલમાં પ્રવેશેલું (4) ક્ષાયોપથમિકભાવનાં પરિણામોને પ્રગટ કરવામાં કારણ (5) ભગવાનનો વચનયોગ માત્ર એ શ્રુત કહેવાય છે શ્રત, ગવવૃd, અવગૃહીત આ બધા પર્યાયવાચી શબ્દો છે. મથી શબ્દ એ ગ્રન્થકર્તા પોતાની જાતને દર્શાવે છે. જેની પાસે આયુષ્ય હોય, તે આયુષ્યમાનું કહેવાય. તેના આમંત્રણરૂપ ગાયુષ્યનું શબ્દ છે. પ્રશ્નઃ કોણ કોને આ પ્રમાણે કહે છે કે “આયુષ્યમન્ ! કે મારાથી સંભળાયું છે?” ને ઉત્તર : સુધર્મસ્વામી જંબૂસ્વામીને કહે છે. તેન શબ્દ ભુવનનાં સ્વામી પ્રભુને જણાવનાર શબ્દ છે. માવાન માં મન એટલે સંપૂર્ણ ઐશ્વર્ય વગેરે. કહ્યું છે કે “સમગ્ર ઐશ્વર્ય, રૂપ, લિ - યશ, લક્ષ્મી, ધર્મ અને પ્રયત્ન આ છ વસ્તુનું મા એ પ્રમાણે નામ છે.” એ મા જેની પાસે છે, તે ભગવાન્ ! અર્થાત્ વર્ધમાનસ્વામી ! તેમના વડે gવમ્ શબ્દ પ્રકાર અર્થવાળો શબ્દ છે. રૂદ એટલે લોકમાં કે પ્રવચનમાં... હવા શબ્દથી સમજવું કે અન્યતીર્થિકોનાં પ્રવચનોમાં... પીવનિલાય પદ પૂર્વવત્ સમજી લેવું નામ એટલે અભિધાન. અધ્યયન પદ પૂર્વની જેમ જ સમજવું. इह च 'श्रुतं मये'त्यनेनात्मपरामर्शेनैकान्तक्षणभङ्गापोहमाह, तत्रेत्थंभूतार्थानुपपत्तेरिति, उक्तं च,-"एगंतखणियपक्खे गहणं चिअ सव्वहा ण अत्थाणं /