________________ ડર1પે લિક 21 માગ-૨ અદય. 4 ભાય - 54-55 , भिप्रायस्य न (वा) वयमभिप्राय विद्म इति / अन्ये त्वभिदधति-अन्यकर्तृकैवासौ , | गाथेति गाथार्थः // व्याख्यातं द्वितीयमूलद्वारगाथायां निर्मयद्वारम्, | ટીકાર્થ : (12) નિર્મયદ્વાર : જીવ અમય છે, અર્થાત્ એ મૃન્મય, તખ્તમય.. કોઈપણ પદાર્થમય નથી. કારણ કે જીવના કોઈ કારણ નથી. દા.ત. આકાશ. જે વસ્તુ સમય = મૃન્મય, તખ્તમય... હોય તે અનિત્ય હોય. Mii આ જ દેખાડે છે કે મૃત્મય ઘટ, તખ્તમય પટ વગેરે. પણ આત્મા તો મૃન્મયાદિરૂપ નથી, માટે એ નિત્ય છે એ દેખાડી દીધેલું છે. . પ્રશ્નઃ જો આ અમયદ્વાર છે જ, તો પૂર્વે ભાષ્યગાથા ૪૯માં છેલ્લે શા માટે કહ્યું ન કે “અમો ન તુ મૃય રૂઢ પર:” આ તો એક જ વાત બે વાર કહેવાઈ. ઉત્તર H આ પ્રસ્તુતદ્વાર હતું જ, આ દ્વારમાંથી જ પ્રસ્તુત પદાર્થ પૂર્વે પણ કહ્યો એ જીવો ઉપર ઉપકાર કરવા માટે કહ્યો છે. પ્રશ્ન : પણ એકજ વાત બે વાર શા માટે કહી ? ઉત્તર : એક જ પદાર્થ વારંવાર સાંભળવાથી સહેલાઈથી પદાર્થનો બોધ થાય છે” આ અનુગ્રહ-ઉપકાર છે. આ ઉપકારને માટે બે વાર આ પદાર્થ કહ્યો.” અથવા તો ભાષ્યકારનો અભિપ્રાય અતિગંભીર હોવાથી અમે એમના અભિપ્રાયને ' જાણતા નથી કે તેઓએ શા માટે એકજ પદાર્થ બેવાર કહ્યો. . કેટલાંકો કહે છે કે આ ગાથાનાં કર્તા અન્ય જ છે, એટલે આ વાત ભાષ્યકારે બે | વાર કહેલી ન ગણાય, માટે કોઈ દોષ નથી. | બીજી ભૂલદ્વારગાથામાં રહેલા નિર્મયદ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. अधुना साफल्यद्वारावसरः, तथा चाह भाष्यकार: साफल्लदारमहुणा निच्चानिच्चपरिणामिजीवम्मि / होइ तयं कम्माणं इहरेगसभावओऽजुत्तं | III માધ્યમ્ | : હવે સાફલ્યદ્વારનો અવસર છે. ભાષ્યકાર કહે છે કે ભાષ્ય-૫૫ ગાથાર્થ H હવે સાફલ્યદ્વાર છે. જીવ નિત્યાનિત્યપરિણામી હોય તો હું