________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ અય. 4 ભાણ - 54 શ્ય છે. સ્થાનોમાં શા માટે જાય છે ? ( ઉત્તરઃ આમાં તુંબડાનું દષ્ટાન્ત છે. જેમ પાણીમાં મુકેલું તુંબડું સ્વભાવથી તો ઉપરની [ તરફ જ ગમન કરવાનાં સ્વભાવવાળું છે, પણ જો એના ઉપર માટીનો લેપ કરી દેવામાં ! " આવે તો તંબડુ નીચે જાય. અને માટીનાં લેપનો અપગમ થાય તો જલનાં છેડા સુધી ઉપર | આવી જાય. એ પ્રમાણે આત્મા પણ કર્મનાં લેપથી નીચો જાય છે અને એ લેપના વિનાશથી લોકાન્ત સુધી ઉપર જાય છે. - તથા એરંડાદિ ફલોનું દૃષ્ટાન્ત છે. આ રિંકુનાફ શબ્દથી “આ વિષયમાં ઘણાં બધા દૃષ્ટાન્તો છે” એ વાત | દર્શાવી. જેમ એરંડીયું પણ બંધનમાંથી છૂટે એટલે ઉપર જાય છે, તેમ આત્મા પણ ન જાણવો. (એરંડીયાનાં ફળ ઉપર બંધન જેવું હોય છે, એ દૂર થાય એટલે એ ફલ તરત ઉપરની તરફ જાય છે..) . મવિ શબ્દથી અગ્નિ વગેરે સમજવા. બીજી મૂલદ્વારગાથામાં રહેલા ઉર્ધ્વગતિદ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. साम्प्रतं निर्मयद्वारव्याचिख्यासयाऽऽह अमओ य होइ जीवो कारणविरहा जहेव आगासं / समयं च होअनिच्चं / નિમય તંતુમાä IIબકા માધ્યમ હવે નિર્મયદ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે છે. ભાષ્ય-૫૪ ગાથાર્થ : કારણનો અભાવ હોવાથી જીવ અમય છે, જેમકે આકાશ. જે સમય હોય, તે અનિત્ય હોય. જેમકે મૃન્મય ઘટ, તંતુમય પટાદિ. | व्याख्या-अमयश्च भवति जीवः, न किम्मयोऽपीत्यर्थः कुत इत्याह- य 'कारणविरहात्' अकारणत्वात्, यथैवाकाशम् आकाशवदित्यर्थः, समयं च वस्तु * भवत्यनित्यम्, एतदेव दर्शयति-मृन्मयघटतन्त्वादि, यथा मृन्मयो घटस्तन्तुमयः पट इत्यादि, न पुनरात्मा, नित्य इति दर्शितम् / आह-अस्मिन् द्वारे सति 'अमयो नत मन्मय : इव घट' इति प्राक्किमर्थमुक्तमिति, उच्यते, अत एव द्वारादनुग्रहार्थमुक्तमिति लक्ष्यते, भवति चासकृच्छ्रवणादकृच्छ्रेण परिज्ञानमित्यनुग्रहः, अतिगम्भीरत्वाद्भाष्यकारा