________________ ક દરાવે કાલિકસૂમ ભાગ-૨ : આ અધ્ય. 4 ભાષ્ય - 53 : (10) ગુણી : ગુણો વડે ગુણી થાય, ગુણો વિના નહિ. આ ઉપરની વાત કહેવા દ્વારા ગુણ અને ગુણીનો પરસ્પર ભેદ-અભેદ કહ્યો.. તે ગુણો ભોગ, યોગ, ઉપયોગ વગેરે છે. મારિ શબ્દથી અમૂર્તત્વાદિ લેવા. દાત્ત કહે છે કે જેમ રૂપાદિ એ ઘટનાં ગુણો છે. व्याख्यातं मूलद्वारगाथायां गुणिद्वारम्, अधुनोर्ध्वगतिद्वारावसर इत्याह भाष्यकार: उडुंगइत्ति अहुणा अगुरुलहुत्ता सभावउड्डगई / दिटुंतलाउएणं एरंडफलाइएहिं च // 53 // માધ્યમ્ | મૂલાર ગાથામાં ગુણીદ્વારનું વ્યાખ્યાન થયું. હવે “ઉર્ધ્વગતિદ્વારનો અવસર છે એ પ્રમાણે ભાષ્યકાર કહે છે. ભાષ્ય-૫૩ ગાથાર્થ : હવે ઉર્ધ્વગતિદ્વાર છે. અગુરુલઘુતાથી જીવ સ્વભાવતઃ 1 - ઉર્ધ્વગતિવાળો છે. દા.ત. અલાબુ, એરંડફલાદિ. ____ व्याख्या-ऊर्ध्वगतिरित्यधुना द्वारं-तदेतद्व्याख्यायते, अगुरुलघुत्वात्कारणात्स्व| भावतः कर्मविप्रमुक्तः सन्नूर्ध्वगतिः, जीव इति गम्यते, यद्येवं तर्हि कथमधो गच्छति ?, अत्राह दृष्टान्तः 'अलाबुना' तुम्बकेन, यथा तत्स्वभावत ऊर्ध्वगमनरूपमपि / मृल्लेपाज्जलेऽधो गच्छति तदपगमादूर्ध्वमाजलान्ताद्, एवमात्माऽपि कर्मलेपावधोगच्छति / तदपगमादूर्ध्वमालोकान्तादिति / एरण्डफलादिभिश्च दृष्टान्त इति, अनेन दृष्टान्तबाहुल्यं दर्शयति, यथा चैरण्डफलमपि बन्धनपरिभ्रष्टमूर्ध्वं गच्छति, आदिशब्दादग्न्यादिपरिग्रह इति गाथार्थः // व्याख्यातं द्वितीयमूलद्वार-गाथायामूर्ध्वगतिद्वारं, ટીકાર્થઃ (11) ઉર્ધ્વગતિદ્વાર : અગુરુલઘુતારૂપી કારણને લીધે જીવ કર્મવિમુક્ત થયેલો. છતામૂલકાર ગાથામાં ગુણીદ્વારનું વ્યાખ્યાન થયું. સ્વભાવથી ઉર્ધ્વગતિ કરનાર છે. નવ શબ્દ લખ્યો નથી, પણ એ સમજી ( લેવાનો છે. પ્રશ્ન : જો જીવ સ્વભાવતઃ ઉર્ધ્વગતિ કરનારો છે, તો પછી નારકાદિ નીચલા તો