________________ કે દશવૈકાલિકસૂર ભાગ-૨ હુ જ હું ય અધ્ય. 4 ભાય - 52 56 એ ઉત્તરઃ જીવનમાં જે સુખ-દુઃખાદિ લિંગો છે, તેની શરીરમાં જ ઉપલબ્ધિ થતી હોવાથી હવે તે દેહવ્યાપી જ મનાય. દા.ત. અગ્નિની ઉષ્ણતા. ઉષ્ણત્વ એ અગ્નિનું લિંગ છે, તે [ અગ્નિ વિના ક્યાંય ન રહે અને અગ્નિમાં ન હોય એવું પણ ન બને. (આ વાત નૈયાયિક | " અપેક્ષાએ સમજવી અન્યથા સૂર્યકિરણો વ્યભિચારી છે.) એમ સુખાદિ આત્મલિંગ છે, "| એ આત્મા વિના અન્યત્ર ન રહે, (જો આત્મા સર્વવ્યાપી માનો, તો શરીર સિવાય પણ આત્મા રહે, ત્યાં સુખાદિ નથી... તો આ ગરબડ ઉભી થાય...) આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ આ છે કે आत्मा शरीरनियतदेशः परिमितदेशे लिङ्गोपलब्धेः अग्न्यौष्ण्यवत् આત્મા શરીરરૂપી ચોક્કસ દેશમાં રહેનારો છે, કેમકે પરિમિતસ્થાનમાં જ તેનાં સુખાદિ ચિહ્નોની ઉપલબ્ધિ થાય છે. દા.ત. અગ્નિની ઉષ્ણતા.. પહેલી મૂલદ્વારગાથાનું વ્યાખ્યાન થઈ ગયું. - સાત દ્વિતીયા વ્યાધ્યાય - तत्र प्रथमं गुणीत्याद्यद्वारं, तद्वयाचिख्यासयाऽऽह भाष्यकार: अहुणा गुणित्ति दारं होइ गुणेहिं गुणित्ति विनेओ / ते भोगजोगउवओगमाइ रूवाई व घडस्स // 52 // भाष्यम् // - હવે બીજી ગાથાનું વ્યાખ્યાન કરાય છે. તેમાં પહેલાં ગુણી એ પ્રથમ વાર છે. તેનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી ભાષ્યકાર કહે છે કે - ભાષ્ય-પર ગાથાર્થ: હવે ગુણી દ્વાર છે. ગુણો વડે જીવ ગુણી જાણવો. તે ગુણો ભોગ, યોગ, ઉપયોગાદિ છે. જેમ ઘટનાં રૂપાદિ. __व्याख्या-अधुना गुणीति द्वारं-तदेतद्याख्यायते, भवति गुणैर्हि गुणी, न तद्व्यतिरेकेण 'इति' एवं विज्ञेयः, अनेन गुणगुणिनोर्भेदाभेदमाह, ते भोगयोगोपयोगा दयो गुणा इति, आदिशब्दादमूर्तत्वादिपरिग्रहः, निदर्शनमाह-रूपादय इव घटस्य गुणा : રૂતિ યથાર્થ છે tr HP