________________ - દશવૈકાલિકસૂમ ભાગ-૨ જી કા રાય. : !. છે. સ્તનાભિલાષ પ્રથમ તરીકે સ્પષ્ટ અનુભવાતો હોવાથી આ અનુમાનમાં ચોફખો બાધ જ ન આવે. એટલે આપણાં અનુમાનનો હેતુ વિરુદ્ધ બનવાની આપત્તિ આવતી નથી...) * CT જો આ રીતે માનીએ તો હેતુઓનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે. (દા.ત. પર્વતો | વદ્ધિમાનું ધૂમતુ મહાનસવત્ અનુમાનમાં એમ પણ કહેવાશે કે મહાનસની જેમ પર્વત પણ મનુષ્યનિર્મિત માનો.. આવી તો આપત્તિ બધે જ આવવાની અને તો પછી બધા જ હેતુઓ વિરુદ્ધ બની જતાં હેતુનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે જ. આ વાત પૂર્વે જણાવી ગયા છીએ, એટલે પુનઃ કહેતાં નથી.) આમાં ઘણું કહેવાનું છે, પણ તે કહેતાં નથી. કેમકે અહીં અક્ષરગમનિકા માત્ર જ 'પ્રસ્તુત છે. નિત્યાદિક્રિયાની યોજના પૂર્વની જેમ સમજવી. આ પ્રમાણે નિયુક્તિગાથાનો અર્થ થયો. एतामेव नियुक्तिगाथां लेशतो व्याचिख्यासुराह भाष्यकार: रोगस्सामयसन्ना बालकयं जं जुवाऽणुसंभरइ / जं कयमन्नंमि भवे तस्सेवन्नत्थुवत्थाणा | I48ii માધ્યમ્ | व्याख्या-रोगस्यामय इति संज्ञा, बालकृतं किमपि वस्तु 'यद्' यस्माद्युवाऽनुस्मरति, तथा यत्कतमन्यस्मिन् भवे-कुशलाकुशलं कर्म तस्यैव कर्मणोऽन्यत्र| भवान्तरे उपस्थानात्, सर्वत्र भावार्थयोजना कृतैवेति गाथार्थः // . - આ જ નિયુક્તિગાથાનું લેશથી વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર કહે છે - I': | E. . a' i- l* ભાષ્ય-૪૮ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ: રોગની “આમય' એ પ્રમાણે સંજ્ઞા છે. અર્થાત્ સેગ ગામય શબ્દથી, | ઓળખાય છે. તથા યુવાન બાલકૃત કંઈક વસ્તુને યાદ કરે છે. તથા અન્યભવમાં જે કુશલ | | કે અકુશલ કર્મ કરેલું છે, તેની જ ભવાન્તરમાં ઉપસ્થિતિ થાય છે. એટલે આત્મા નિત્ય | : : :: દરેકમાં ભાવાર્થની યોજના તો કરી જ છે. णिच्चो अणिदियत्ता खणिओ नवि होइ जाइसंभरणा / थणअभिलासा य तहा अमओ नउ