________________ આમ દશવૈકાલિકસૂર ભાગ-૨ રાય - 1 : 4 - છે મમ્મસત્ર ધડો II42 માધ્યમ્ / . व्याख्या-नित्य इति, सर्वत्र क्रियाभिसंबध्यते , अतीन्द्रियत्वात्-.. श्रोत्रादिभिरग्रहणादित्यर्थः, 'विज्ञेयो' ज्ञातव्यः / तथा च जातिस्मरणात्, पाठान्तरं वा .. 'क्षणिको न भवति जातिस्मरणा'दिति, एतदप्यदुष्टमेव, विधिप्रतिषेधाभ्यां साध्यार्थाभिधानात्, स्तनाभिलाषाच्च, तथा अमयोऽयमात्मा, नतु मृन्मय इव घटः, ततश्चाकारण इत्यर्थः / एतदपि नित्यत्वादिप्रसाधकमिति नियुक्तिगाथायामनुपन्यस्तमप्युक्तं सूक्ष्मधिया भाष्यकारेणेति गाथार्थः // ભાષ્ય-૪૯ ગાથાર્થઃ ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : નિત્ય એ પ્રમાણે ક્રિયા બધે જ સંબંધિત થશે. અતિયિત્વ એટલે | શ્રેત્રાદિથી ગ્રહણ ન થવું તે. તથા જાતિસ્મરણથી નિત્ય જાણવો. આમાં પાઠાન્તર છે કે ક્ષો જ મવતિ જ્ઞાતિમાન્ આ પણ અદુષ્ટ જ છે. કેમકે વિધિ અને પ્રતિષેધ દ્વારા સાધ્યાર્થનું કથન થઈ શકે છે. | (ભાવાર્થ પ્રતમાં gro નહિ હો નાસંમUIT પાઠ છે. પણ વૃત્તિકારની સામે ને આ પાઠ નથી. આ પાઠ તો એમણે પાઠાંતર તરીકે ગણાવ્યો છે. વૃતિકાર સામે વિજોયો તદ ર નાફસંમUL. એ પ્રમાણે પાઠ છે. પાઠાંતરનો અર્થ વૃત્તિકારે આ પ્રમાણે કહ્યો કે “આત્મા નિત્ય છે, એ સાધ્યનું વિધિથી નિરૂપણ છે, હકારાત્મક કથન છે. જ્યારે “આત્મા ક્ષણિક નથી” એ પણ સાધ્યનું. જ કથન છે. પણ એ નિષેધમુખી સાધ્યકથન છે. આમ બે રીતે સાધ્યકથન કરી શકાતું | ન હોવાથી પાઠાંતર પણ યોગ્ય જ છે...) તથા સ્તનાભિલાષથી આત્મા નિત્ય છે. તથા જેમ ઘટ મૃન્મય છે, પટ તખ્તમય છે.. એમ આત્મા કોઈપણ રૂપે નથી, એ | અમય છે. અને એટલે જ એ અકારણ = કારણરહિત છે. આ અમયત્વ = અકારણત્વ પણ આત્માનાં નિત્યત્વને સાધી આપનાર છે. એટલે જ આ અમયત્વ હેતુ નિર્યુક્તિગાથામાં ન કહેલો હોવા છતાં પણ ભાષ્યકારે સૂક્ષ્મબુદ્ધિથી * Faa કહી દીધેલો જાણવો. * (ભાષ્ય-૪૮-૪૯નું વિસ્તૃત વર્ણન નિર્યુક્તિગાથાની વૃત્તિમાં કરી જ દીધું છે. આ એ ગાથાઓમાં તો માત્ર તે હેતુઓ ફરી જણાવેલા છે.).