________________ * | હમ દશવૈકાલિકસૂર ભાગ-૨ 1 અધ્ય. 4 નિયંતિ - 226 એ થાય છે, એવું દેખાતું નથી. આ લોકમાં દરેક વસ્તુમાં સ્મરણ થતું નથી જ દેખાતું. પણ છે ( જે વસ્તુઓનો અનુભવદઢ થયો હોય તેનું સ્મરણ થાય, જેનો અનુભવ દઢ ન હોય તેનું ' " સ્મરણ ન થાય. (પ્રશ્ન H બધી વસ્તુઓનું સ્મરણ ન થાય, પણ અમુકનું તો સ્મરણ થાય જ છે ને ? એમાં પૂર્વે અનુભવેલા બધા જ જન્મોનું સ્મરણ ભલે ન થાય, પરંતુ અમુક જન્મોનું તો સ્મરણ થવું જોઈએ ને? કોઈક ભવોનો તો દઢ અનુભવ હશે જ, તેનું તો સ્મરણ થવું જ જોઈએ.) || ઉત્તર H આનો અર્થ એ કે “જેણે જેટલી વસ્તુ અનુભવી હોય, તેને એમાંથી કોઈકનું | તો સ્મરણ થાય જ” આવી તમારી વ્યાપ્તિ બની. એના આધારે જ તમે કરોડો : ન પૂર્વભવોમાંથી એકાદનું સ્મરણ બધાયને થવાની આપત્તિ આપો છો. પરંતુ તમારું આ ! અનુમાન વ્યભિચારી છે. જે મનુષ્યો શૂન્યમનસ્ક થાય છે, યાદશક્તિ ગુમાવે છે, તેઓને | અનુભવેલી તમામે તમામ વસ્તુમાંથી એકેય વસ્તુને વિશે સ્મરણ થતું નથી જ. એટલે | એમાં ઘણી વસ્તુઓનો અનુભવ છે, પણ એકેયનું સ્મરણ ન હોવાથી તમારી વ્યાપ્તિમાં તે - વ્યભિચાર આવે છે. એટલે જ એના દ્વારા એવું સિદ્ધ થઈ જ ન શકે કે “આત્માએ ઘણાં ! પૂર્વભવો અનુભવેલા છે, એટલે એકાદનું તો સ્મરણ થવું જ જોઈએ.” (પૂર્વભવનાં મરણની ભયંકર વેદના, જન્માદિ વખતની ભયંકર વેદના એ પૂર્વાનુભવો ઉપર જબરદસ્ત પડદો પાડી દે છે, એટલે જ જાતિસ્મરણ જલ્દી જલ્દી થતાં નથી. આ પ્રયોગનો અર્થ કહ્યો. પ્રયોગ તો બાલકૃત અનુસ્મરણની જેમ જાણવો. (માત્મા મવસ્થિતઃ પૂર્વાનુમૂતાથનુરVI. આમ આ જ ગાથાનાં બીજા અનુમાનમાં પ્રયોગ દર્શાવેલો, એ જ આમાં પણ સમજવો. ફરક માત્ર એટલો કે એ *| પ્રયોગમાં વર્તમાનભવનાં અનુભવોનાં સ્મરણની વાત હતી, જ્યારે આ સ્થાને પૂર્વભવનાં ના સ્મરણની વાત છે.) ____तथा स्तनाभिलाषादिति, तदहर्जातबालकस्यापि स्तनाभिलाषदर्शनात्, न चान्यकालाननुभूतस्तनपानस्यायमुपपद्यते, प्रयोगश्च-तदहर्जातबालकस्या-ऽऽद्यस्तनाभिलाषोऽभिलाषान्तरपूर्वकः, अभिलाषत्वाद्, तदन्यस्तनाभिलाषवत्, तद्वदप्रथमत्व साधनाद् विरुद्धो हेतुरिति चेन्न, प्रथमत्वानुभवेन बाधनात्, 'असति च बाधने विरुद्ध' , इति न्यायाद्, अन्यथा हेतूच्छेदप्रसङ्गादित्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, अक्षरगमनि 45 F S T F = - 9 3