________________ આ દરાવેકાલિકસૂર ભાગ- 3 : ઉતર 2: ननुभूतस्यान्यानुभूतस्य च भवति, अतिप्रसङ्गात्, दृश्यते च क्वचिदिदं, न चासौ प्रतारकः, तत्कथितार्थसंवादनात् अनुभवाविशेषे सर्वेषामेव कमान भवतीति चेद्,.. उच्यते, कर्मप्रतिबन्धाद् दृढानुभवाभावाद्, इह लोकेऽपि सर्वेषां सर्वत्रानुस्मरणादर्शनात्, .. न खलु इह लोके सर्वत्रानुस्मरणदर्शनं, तद्वदिहापि, क्वचिज्जातौ सर्वेषामस्त्विति चेन्न, नष्टचेतसां सर्वत्रानुस्मरणशून्येन व्यभिचारादिति प्रयोगार्थः, प्रयोगश्च बालकृतानुस्मरणवद्दष्टव्य इति / (4) નાતિસ્મરVIત્ પૂર્વે પસાર થઈ ચૂકેલી જાતિનું સ્મરણ થતું હોવાથી આત્મા ને નિત્ય સાબિત થાય છે. આ અનુસ્મરણ નહિ અનુભવાયેલી વસ્તુનું થઈ શકતું નથી, કે L બીજાથી અનુભવાયેલી વસ્તુનું પણ થઈ શકતું નથી. કેમકે જો એવું માનીએ તો - અતિપ્રસંગ થાય. (આપણે અનુભવ્યું નથી, એવી વસ્તુનું પણ સ્મરણ થવું જોઈએ. જે બીજાએ અનુભવ્યું છે, એનું પણ સ્મરણ આપણને થવું જોઈએ... પણ એવું કંઈ થતું નથી... આમ અતિપ્રસંગદોષ લાગે...) પ્રશ્ન : પણ આ પૂર્વભવનું સ્મરણ થાય છે જ ક્યાં ? ઉત્તર : ભલે બધે નહિ, પણ ક્યાંક ક્યાંક આ જાતિસ્મરણ દેખાય છે. પ્રશ્નઃ અરે, એ જાતિસ્મરણ કરનારો ખોટું ખોટું બોલીને આપણને ઠગતો હોય તો ખબર શું પડે ? 1 ઉત્તર H ના, એ જાતિસ્મારક પુરુષ આપણને ઠગનાર નથી. કેમકે એણે કહેલી વાતોનો સંવાદ થાય છે. અર્થાત્ એ જે કહે છે, એ બધું સાચું અનુભવાય છે. 1 પ્રશ્ન પૂર્વભવનો અનુભવ તો તમામે તમામ જીવોને અવિશેષ = સરખો = સમાન " જ છે, તો પછી અમુકને જ જાતિસ્મરણ થાય, અને અમુકને ન થાય, એવું શા માટે ? | Fશા માટે બધાને અનુભવ = પૂર્વભવનું સ્મરણ નથી થતું? ઉત્તર : જ્ઞાનાવરણીયકર્મનો પ્રતિબંધ હોવાથી બધાને જાતિસ્મરણ થતું નથી. IT (પ્રશ્ન : કર્મપ્રતિબંધ બધાને જ નડવો જોઈએ ને? અમુકને નડે. અમુકને ન નડે એવું કેમ ?) / ઉત્તર : પૂર્વભવનો દઢઅનુભવ ન હોય તો એનું સ્મરણ ન થાય. જેને પૂર્વભવનો ! Lદઢ અનુભવ હોય, એને કર્મપ્રતિબંધ ન નડે અને જલ્દી સ્મરણ થઈ જાય. ' વળી આ વાત કાલ્પનિક નથી. આ લોકમાં પણ બધાયને બધી જ વસ્તુમાં સ્મરણ