________________
:: :::
- -- - :: ન, ..
જો . તિકિત - ૨૨ આ નિત્ય હોવાથી અમૂર્ત છે, અમૂર્ત હોવાથી દેહભિન્ન છે. આ પ્રમાણે બધામાં છે
યોજના કરવી. । तथा 'बालकृतानुस्मरणात्' कृतशब्दोऽत्रानुभूतवचनः, ततश्च बालानुभूतानुस्मरणात्, तथा च बालेनानुभूतं वृद्धोऽप्यनुस्मरन् दृश्यते, न च अन्येनानुभूतमन्यः । स्मरति अतिप्रसङ्गात्, न चेदमनुस्मरणं भ्रान्तं, बाधाऽसिद्धेः, न च हेतुफलभावनिबन्धनमेतत्, निरन्वयक्षणविनाशपक्षे तस्यैवासिद्धेः, हेतोरनन्तरक्षणेऽभावापत्तेः, - असतश्च सद्भावविरोधादिति प्रयोगार्थः, प्रयोगस्तु-अवस्थित आत्मा, पूर्वानुभूतार्था-- नुस्मरणात्, तदन्यैवंविधपुरुषवत् । .
વાતવૃતાનુસાર જૂ માં જે કૃત શબ્દ છે. તેનો અર્થ અનુભૂત એમ કરવો, એટલે El વનાનુભૂતાક્ષર UI એમ હેતુ બનશે.
સાર એ છે કે બાળકે અનુભવેલી વસ્તુને એક વૃદ્ધ પણ યાદ કરતો દેખાય છે. હવે એ તો નક્કી છે કે બીજાએ અનુભવેલી વસ્તુનું સ્મરણ બીજો કોઈ ન જ કરી શકે. કેમકે | એમાં અતિપ્રસંગ આવે. અર્થાત્ પછી તો છગને અનુભૂલી વસ્તુનું સ્મરણ મગનને પણ ,
થવાની આપત્તિ આવે. પરંતુ છગને અનુભવેલી વસ્તુનું સ્મરણ છગનને જ થાય છે, | મગનને નહિ એ તો બધા જ માને જ છે. પ્રસ્તુતમાં બાલકે અનુભવેલી વસ્તુનું સ્મરણ
જો વૃદ્ધ કરે છે, તો એનો અર્થ એ કે એ બે એકજ છે. જુદા નથી. આમ એકજ જીવ બાલાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી રહે છે... એ વાત સિદ્ધ થઈ.
પ્રશ્નઃ વૃદ્ધને જે સ્મરણ થાય છે કે “બાલપણમાં હું બોલબેટ રમતો હતો...” એ સ્મરણ ખોટું છે.
ઉત્તર : ના, એ સ્મરણ ખોટું નથી. કેમકે એ સ્મરણમાં કોઈપણ પ્રકારના બાપની | સિદ્ધિ નથી. અર્થાત્ એ વૃદ્ધ બાળપણમાં ખરેખર બોલબેટ ન રમ્યો હોય અને આ સ્મરણ - થાય તો એ બાધ કહેવાય. પણ એવું તો છે નહિ. વૃદ્ધ બાળપણમાં રમ્યો છે અને એનું : જ એને સ્મરણ થાય છે, એટલે એ સ્મરણ ખોટું તો ન જ મનાય.
પ્રશ્ન : આમાં એવું છે કે બાલ અને વૃદ્ધ બંને તદ્દન જુદા જ છે. પરંતુ બાલનો : અનુભવ વૃદ્ધના સ્મરણનું કારણ છે. એટલે વૃદ્ધને સ્મરણ થાય છે. (વળી આ કા.કા.ભાવ : સજાતીય સંતાનધારામાં જ માનેલો છે. એટલે બાલની ધારામાં જે વૃદ્ધ થાય એને જ કે બાલાનુભવથી સ્મરણ થાય. બીજી ધારાનાં વૃદ્ધને નહિ. એટલે અતિપ્રસંગની આપત્તિ તું