________________
ક . tવે કાલિક સૂર ભાગ-૨ હ જ યા અય. ૪ તિર્યકત - ૨ ૨૬ છક છેપણ ન આવે.) 10. ઉત્તર ઃ આ સ્મરણ બાલાનુભવ અને વૃદ્ધસ્મરણ વચ્ચેનાં હેતુફલભાવ =
કારણ કાર્યભાવ નિમિત્તે થાય છે, એ વાત ખોટી છે. કેમકે જેઓ ક્ષણનો = પદાર્થનો | નિરન્વયવિનાશ માને છે, એમાં આ હેતુફભાવની જ સિદ્ધિ થઈ શકતી નથી.
પ્રશ્ન : કેમ ? નિરન્વયક્ષણવિનાશમતે કા.કા ભાવ કેમ ન ઘટે ?
ઉત્તર : ૧૦ વર્ષની ઉંમરે ઉત્પન્ન થયેલ બાલાનુભવરૂપ હેતુની તો તરત પછીની | ક્ષણમાં અભાવની પ્રાપ્તિ થાય છે. એટલે કે એ હેતુ તો તે જ ક્ષણે નાશ પામી જાય છે. "
જ્યારે સ્મરણ તો ૬૦-૭૦ વર્ષની ઉંમરે વૃદ્ધને થાય છે. તો ત્યારે તો હેતુ હાજર જ નથી. - હવે કારણ તો કાર્યની પૂર્વની ક્ષણે હાજર જોઈએ ને ? કંઈ ૫૦ વર્ષ પૂર્વેનો અગ્નિ ૫૦|| વર્ષ પછી ગરમી થોડી જ આપે? આમ પ્રસ્તુતમાં પણ આ હેતુ તો પૂર્વે જ વિનાશ પામી | | ગયેલો છે અને એટલે જે હેતુ મરણની પૂર્વેક્ષણે અસત્ છે, તેનો ત્યાં સદ્ભાવ તો માની
જ ન શકાય. કેમકે અસનો સદ્દભાવ સાથે વિરોધ છે. એટલે આ કા.કા.ભાવ જ ન | હોવાથી બાલાનુભવરૂપ કારણથી વૃદ્ધાનુસ્મરણરૂપ કાર્ય થવાની વાત સંગત થતી નથી. |
આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ તો આમ થાય કે
आत्मा अवस्थितः पूर्वानुभूतार्थानुस्मरणात् तदन्यैवंविधपुरुषवत् ।। E આત્મા નિત્ય છે, કેમકે તેને પૂર્વાનુભૂત અર્થનું સ્મરણ થાય છે. દા.ત. તદન્ય = El પક્ષભિન્ન જે આવા પ્રકારનો પુરુષ. (પક્ષ તો કદિ દષ્ટાન્ત ન બને. એટલે તવચ લખેલું છે? છે. વંવિધ એટલે જે પુરુષ પૂર્વાનુભૂતીર્થસ્મરણવાળો અને અવસ્થિત છે તે લેવો...) -
उपस्थानादिति कर्मफलोपस्थानमत्र गृह्यते, यद्येनोपात्तं कर्म स एव तत्फलमुप-F भुङ्क्ते, अन्यश्च क्रियाकालोऽन्यश्च फलकालः, एकाधिकरणं चैतद्वयम्, अन्यथा - स्वकृतवेदनासिद्धेः, अन्यकृतान्योपभोगस्य निरुपपत्तिकत्वात्, कृतनाशा-कृताभ्यागमप्रसङ्गात्, संतानपक्षेऽपि कर्तृभोक्तृसंतानिनो नात्वाविशेषात्, शक्तिभेदात्, तस्यैव तथाभावाभ्युपगमे नित्यत्वापत्तेरिति प्रयोगार्थः, प्रयोगश्च-अवस्थित आत्मा, स्वकृत| कर्मफलवेदनात्, कृषीवलादिवत्, ।।
' (૨) ૩ષસ્થાનાત એ બીજો હેતુ છે. અહીં કર્મના ફલની ઉપસ્થિતિ લેવાની છે. જેણે છે જે કર્મ ભેગું કર્યું, તે જ તેના ફલને ભોગવે છે. હવે કર્મને બાંધવાની ક્રિયાનો કાલ જુદો છે