________________
જ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ જુ પણ અય. ૪ નિર્યુકિત - ૨૨૬ प्रकृतसंबद्धामेव नियुक्तिगाथामाह
निरामयामयभावा बालकयाणुसरणादुवत्थाणा । सुत्ताईहिं अगहणा जाईसरणा .. |. થofમતાલી પારરા
પ્રસ્તુત પદાર્થ સાથે સંબંધવાળી એવી જ નિયુક્તિગાથાને કહે છે. નિર્યુક્તિ- ૨૨૬ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
व्याख्या-'निरामयामयभावात् निरामयस्य-नीरोगस्याऽऽमयभावाद्-रोगोत्पत्तेः, - मा उपलक्षणं चैतत् सामयनिरामयभावस्य, तथा चैवं वक्तार उपलभ्यन्ते-पूर्वं निरामयोऽह- मा
मासं सम्प्रति सामयो जातः सामयो वा निरामय इति, न चैतन्निरन्वयलक्षणस्त विनाशिन्यात्मन्युपपद्यते, उत्पत्त्यनन्तराभावादिति प्रयोगार्थः, प्रयोगस्तु-अवस्थित न
आत्मा, अनेकावस्थानुभवनात्, बालकुमाराद्यवस्था-नुभवितृदेवदत्तवत्, | नित्यत्वादमूर्तः, अमूर्तत्वाइहादन्य इति योजना सर्वत्र कार्या ।
ટીકાર્થ: (૧) નિરોગીને રોગની ઉત્પત્તિ થાય છે. રોગીનું નિરોગીપણું થાય છે. તે આ બીજી વાત ગાથામાં લખેલી નથી, પણ પહેલી વાત એ બીજી વાતનું ઉપલક્ષણ છે. "
જુઓ, આ પ્રમાણે બોલનારાઓ મળે જ છે કે “પહેલા હું નિરોગી હતો, હવે રોગી થયો.” અથવા તો “પહેલાં હું રોગી હતો, હવે નિરોગી થયો..” fa હવે આ પદાર્થ નિરન્વયવિનાશવાળા આત્મામાં તો ઘટે જ નહિ. કેમકે એનો તો ન
ઉત્પત્તિ પછી તરત જ અભાવ થઈ જાય છે. (કોઈપણ જીવ એક જ ક્ષણ ટકે છે, એટલે તે ના એ કાં તો રોગી હોય અથવા તો નિરોગી હોય. જુદા જુદા કાળમાં થનારી બે દશા એકજ કા | જીવમાં ઘટી ન જ શકે. કેમકે જીવતો એકજ ક્ષણ ટકે છે... પણ ખરેખર તો રોગી નિરોગી :
બને છે... એટલે માનવું જ જોઈએ કે જીવ નિત્ય છે.) પણ આ પ્રયોગનો અર્થ કહ્યો. ]T પ્રયોગ તો આ પ્રમાણે થશે કે - आत्मा अवस्थितः = नित्यः = अनेकावस्थानुभवनात् बालकुमाराद्य
वस्थानुभवितृदेवदत्तवत् : જેમ દેવદત્ત બાલ, કુમારાદિ અનેકાવસ્થાનાં અનુભવવાળો છે. અને એટલે જ છે US અવસ્થિત છે. તેમ આત્મા પણ રોગાદિ અનેકાવસ્થાનાં અનુભવવાળો હોવાથી અવસ્થિત એ છે.