________________
દશવૈકાલિક સૂટા ભાગ-૨ ૩
કા અદય. ૪ ભાષ્ય-૪૦ છે છે.) નિત્યત્વ, અમૂર્તત્વ અને દેહાન્યત્વની યોજના તો પૂર્વની જેમજ સમજી લેવી. હું આ નિર્યુક્તિ ગાથામાં દર્શાવેલ વન્યસ્થ પ્રત્યયામાવાન્ ની વ્યાખ્યા કરી દીધી. |
अधुना 'विरुद्धस्य चार्थस्याप्रादुर्भावाविनाशाच्चे ति व्याख्यायते
अविणासी खलु जीवो विगारणुवलंभओ जहागासं । उवलब्भंति विगारा - कुंभाइविणासिदव्वाणं ॥४७॥ भाष्यम् ॥
હવે વિરુદ્ધ વાર્થી પ્રાકુવાવિનાશવ એ નિર્યુક્તિગાથામાં જે કહેલું, - એનું વ્યાખ્યાન કરે છે.
ભાષ્ય-૪૭ ગાથાર્થ જીવ અવિનાશી છે. કેમકે એના વિકારનો ઉપલંભે થતો નથી.' - જેમકે આકાશ, કુંભાદિ વિનાશીદ્રવ્યોનાં વિકારો દેખાય છે. ___व्याख्या-अविनाशी खलु जीवो, नित्य इत्यर्थः, कुत इत्याह 'विकारानुपलम्भात्' घटादिविनाशे कपालादिवद्विशेषादर्शनाद्, यथाऽऽकाशम्-आकाशवदित्यर्थः, एतदेव स्पष्टयति-'उपलभ्यन्ते विकारा' दृश्यन्ते कपालादयः कुम्भादिविनाशिद्रव्याणां, न | | चैवमत्रेत्यभिप्रायः, नित्यत्वामूर्तत्वदेहान्यत्वयोजना पूर्ववत्, इति गाथार्थः ॥
ટીકાર્થઃ જીવ અવિનાશી = નિત્ય છે. કેમકે ઘટાદિના વિનાશમાં જેમ કપાલાદિ દેખાય છે, એમ અહીં જીવનો વિનાશ માનનારાના મતમાં જીવનો વિનાશ થયે છતે કંઈક કપાલાદિ માફક વિશેષ દેખાવું જોઈએ, પણ એવું કંઈ દેખાતું તો નથી જ. દા.ત. આકાશ.
આ જ વાતને સ્પષ્ટ કરે છે કે કુંભાદિ વિનાશી દ્રવ્યોનાં કપાલાદિ વિકારો દેખાય છે, જો જીવ વિનાશી હોત, તો - એના પણ વિકારો દેખાત, પણ જીવમાં તો એ દેખાતા નથી... આ અભિપ્રાય છે. [૧]
आत्मा अविनाशी विकारानुपलम्भात् यत्र विकारानुपलम्भः तत्र अविनाशित्वं यथा आकाशे यत्र विनाशित्वं तत्र विकारोपलम्भः यथा घटे આ રીતે અનુમાન થાય. નિત્યત્વ, અમૂર્તિત્વ, દેહાન્યત્વની યોજના તો પૂર્વની જેમ જ સમજી લેવી.