________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અઘ્ય. ૨ નિયુક્તિ - ૧ (પ્ર.) પુષ્પોમાંથી થોડો થોડો રસ પીનાર છે. એમ સાધુ જુદા જુદા ઘરોમાંથી થોડો થોડો આહાર લેનાર છે..
.(૮) સાધુ હરણ જેવો છે. કેમકે જેમ હરણ સતત ભયથી ઉદ્વિગ્ન હોય, તેમ સાધુ સંસારભયથી ઉદ્વિગ્ન હોય.
(૯) સાધુ પૃથ્વી જેવો છે. કેમકે જેમ પૃથ્વી બધા દુઃખોને સહન કરે છે, એમ સાધુ બધા દુઃખોને સહન કરે છે.
न
(૧૦) સાધુ કમળ જેવો છે. કેમકે જેમ કમળ કાદવ-પાણીમાંથી ઉત્પન્ન થવા છતાં માઁ એ બંનેથી દૂર થઈ ઉપર વર્તે છે. એમ સાધુ કામભોગથી ઉત્પન્ન થયેલ હોવા છતાં એ ૬ બંનેથી દૂર ઉ૫૨ ૨હે છે.
स्त
न
मो
* છે ?
(૧૧) સાધુ સૂર્ય જેવો છે. કેમકે જેમ સૂર્ય બધા પદાર્થોને દેખાડે છે, તેમ સાધુ સુ ધર્માસ્તિકાયાદિ લોકની અપેક્ષાએ વિશેષતઃ પ્રકાશક છે. સૂર્ય ધર્માસ્તિકાયાદિને ન દેખાડે, પણ સાધુ તો દેશના દ્વારા એ અતીન્દ્રિય પદાર્થોનો પણ બોધ કરાવે.
त
(૧૨) સાધુ પવન જેવો છે. કેમકે પવન જેમ ક્યાંય બંધાયા વિના વહ્યા જ કરે. ત મેં એમ સાધુ પણ કોઈપણ સ્થાનાદિમાં પ્રતિબંધ પામ્યા વિના વિહાર કરનારા હોય. આમ જે કારણથી સાધુ સર્પાદિ સમાન છે, તે કારણથી તે શ્રમણ છે. विसतिणिसवायवंजुलकणियारुप्पलसमेण समणेणं । भमरुंदुरुनडकुक्कुड अद्दागसमेण
નિ હોય ॥ (પ્ર.)
न
शा
દશવૈકાલિક પ્રક્ષિપ્ત ગાથા-૧ ગાથાર્થ : સાધુએ ઝેર જેવા, તિનિશ જેવા, પવન જેવા, शा વંજુલ જેવા, કાર્ણિકાર જેવા, ઉત્પલ જેવા, ભમરા જેવા, ઉંદર જેવા, નટ જેવા, કુકડા F જેવા, દર્પણ જેવા થવું.
ना
य
E
지
ય
व्याख्या - श्रमणेन विषसमेन भवितव्यं भावतः सर्वरसानुपातित्वमधिकृत्य, तथा तिनिशसमेन मानपरित्यागतो नम्रेण, वातसमेनेति पूर्ववत्, वञ्जुलो - वेतसस्तत्समेन क्रोधादिविषाभिभूतजीवानां तदपनयनेन, एवं हि श्रूयते - किल वेतसमवाप्य निर्विषा भवन्ति सर्पा इति, कर्णिकारसमेनेति तत्पुष्पवत्प्रकटेन अशुचिगन्धापेक्षया च निर्गन्धेनेति, उत्पलसदृशेन प्रकृतिधवलतया सुगन्धित्वेन च, भ्रमरसमेनेति पूर्ववत्, उन्दुरुसमेन उपयुक्तदेशकालचारितया, नटसमेन तेषु तेषु प्रयोजनेषु तत्तद्वेषकरणेन, कुर्कुटसमेन संविभागशीलतया, स हि किल प्राप्तमाहारं पादेन विक्षिप्यान्यैः सह भुङ्क्त