________________
મ
Ê..
દશવૈકાલિકસૂર ભાગ-૨
હુ અધ્ય. ૨ નિયુકિત - ૧ (પ્ર.) ; को इति, आदर्शसमेन निर्मलतया तरुणाद्यनुवृत्तिप्रतिबिम्बभावेन च, उक्तं च-"तरुणमि होइ
तरुपो थेरो थेरेहि डहरए डहरो । अदाओविव रूवं अणुयत्तइ जस्स जं सीलं ॥१॥" | एवंभूतेन श्रमणेन भवितव्यमिति गाथार्थः ॥ इयं किल गाथा भिन्नकर्तृकी, अतः , पवनादिषु न पुनरुक्तदोष इति ॥१॥ ' (૧૩) સાધુએ ઝેર જેવા થવું. ભાવથી સર્વરસાનુપાતિત્વને આશ્રયીને ઝેર જેવા થવું.
(ભાવાર્થ એમ કહેવાય છે કે ઝેરમાં છ એ છ રસનો અંતર્ભાવ છે, પણ એમાં એનો ને | અનુભવ થતો નથી. તેમ સાધુ શ્રોતાગણને આશ્રયીને હાસ્ય, શૌર્ય, કરુણા, વૈરાગ્યાદિ , | અનેકાનેક ભાવોને ઉપસાવે... આમ સાધુમાં એ રીતે તમામ ભાવો હોય, પણ સાધુ શુદ્ધ
આત્મસ્વરૂપનાં સંવેદન વિના બાકીનાં ભાવોનો અનુભવ પોતે ન કરે...) | (૧૪) સાધુએ તિનિશ જેવા થવું. એટલે કે જેમ તિનિશ નામની વનસ્પતિ નમી જાય
છે, તેમ સાધુએ પણ માનનો ત્યાગ કરવા દ્વારા નમ્ર બનવું. In (૧૫) સાધુએ પવન જેવા થવું. એ પૂર્વની સમજી લેવું.
(૧૬) સાધુએ વેતસ જેવા થવું. એવું સંભળાય છે કે વેતસને પામીને સર્પો નિર્વિષ | થઈ જાય છે. એમ સાધુ પણ એવો હોય કે એની પાસે ક્રોધાદિ ઝેરથી અભિભૂત થયેલા | જીવો આવે, તો એમના ક્રોધાદિ ઝેરને સાધુ દૂર કરી દે. આમ કરવા દ્વારા વેતસ જેવો fa બને. = (૧૭) સાધુએ કર્ણિકાર જેવા બનવું. કર્ણિકારનું પુષ્પ પ્રગટ હોય છે. એમ સાધુએ તે ના પણ પ્રગટ રહેવું. ખાનગીમાં, એકાંતમાં ન રહેવું. (બંધરૂમ વગેરે એકાંતમાં રહેવું એ ના - પણ ખોટું અને કપટપૂર્વક પોતાના પાપો ગુરુથી છુપાવવા એ રૂપ અપ્રગટતા પણ ખોટી.) ) નિ તથા જેમ કર્ણિકારપુષ્પ ગંધરહિત હોય છે, એમ સાધુ પણ દુર્ગધની અપેક્ષાએ વિચારીએ તો L' તો ગંધરહિત છે. (કર્ણિકારપુષ્પમાં તે સુગંધ અને દુર્ગધ એકેય નથી. પણ સાધુ એ રીતે
સારી કે ખરાબ બેય બાબતો રહિત ન જ માનવો. પરંતુ માત્ર દુર્ગધ = ખરાબ બાબતની અપેક્ષાએ જ સાધુ ગંધરહિત જાણવો.)
(૧૮) સાધુએ શ્વેતકમળ જેવા બનવું. જેમ કમળ સ્વભાવથી શ્વેત છે, અને સુગંધી I છે. તેમ સાધુએ સ્વભાવતઃ શ્વેત અને સુગંધી બનવું.
(૧૯) સાધુએ ભમરા જેવા બનવું. એ પૂર્વની જેમ સમજી લેવું. છે (૨૦) સાધુએ ઉંદર જેવા બનવું. જેમ ઉંદર ઉપયોગીદેશ અને ઉપયોગીકાળમાં જ છે