________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ ભાષ્ય-૪૨
અંશ છે સુવર્ણ અને ઘટ. સુવર્ણમુકૂટનાં પણ બે અંશ છે, સુવર્ણ અને મુકૂટ. હવે ઘટને માટે કોઈ પૂછે કે “આ સુવર્ણ છે” તો એનો જવાબ હા છે. મુને માટે કોઈ પૂછે કે “આ સુવર્ણ છે” તો એનો જવાબ હા જ આવવાનો. અર્થાત્ સુવર્ણઅંશ ઘટાવસ્થા અને મુકૂટાવસ્થા બંનેમાં હાજર છે.
સુવર્ણઘટને માટે કોઈ પૂછે કે “આ ઘટ છે” તો જવાબ “હા” આવશે. પણ મુકૂટને ચીંધીને કોઈ પૂછે કે “આ ઘટ છે” તો જવાબ ના આવશે. આનો અર્થ એ કે ઘટઅંશ 1 પહેલાં હતો, મુકૂટાવસ્થામાં નથી.
મ
मा
આમ સુવર્ણ ઘટના જે બે અંશ છે, તેમાંથી એક અંશ સુવર્ણીશ મુકૂટાવસ્થામાં પણ ચાલુ જ છે. જ્યારે બીજો ઘટઅંશ મુકૂટાવસ્થામાં નાશ પામેલો છે. આ સાન્વયવિનાશ સ્તુ કહેવાય છે. સુવર્ણનાં અન્વયવાળો = અનુસરણવાળો એવો આ ઘટવિનાશ છે, એટલે મ્યુ એ સાન્વયંવિનાશ કહેવાય.
สี
R
બૌદ્ધો એમ કહે છે કે ‘‘સુવર્ણ ઘટમાંથી સુવર્ણમુકૂટ બન્યો, તેમાં ભલે બંનેમાં સુવર્ણની પ્રતીતિ થાય, પણ સુવર્ણઘટનું સુવર્ણ સાવ જુદું જ છે અને સુવર્ણમુકૂટનું સુવર્ણ = સાવ જુદું જ છે. એ તદ્દન નવું જ ઉત્પન્ન થયેલું છે. આમ સુવર્ણ અંશ અને ઘટ અંશ બંનેનો સંપૂર્ણ નાશ થાય છે, અને તદ્દન નવો સુવર્ણ અંશ, મુકૂટાંશ ઉત્પન્ન થાય છે.” આમ એમના મતમાં સુવર્ણનાં અન્વયવાળો ઘટ વિનાશ નથી. એટલે કે નિરન્વયવિનાશ
છે.
(આ તો સ્થૂલદૃષ્ટિએ વિચાર્યું. તેઓ તો પ્રત્યેકસમયે આવો નિરન્વયવિનાશ માને न છે. એટલે અવિનાશી પદથી આપણે જણાવીએ છીએ કે પ્રત્યેક ક્ષણ નિરન્વયવિનાશ
न
શ
શા
પામવાનાં સ્વભાવવાળી છે એ વાત ખોટી છે...)
저
ना
આટલું કહ્યું તો પણ કેટલાંક લોકો “પરિમિતકાલ રહેનારા આ બધા પદાર્થો છે” ન એમ માને છે કેમકે તેઓનું વચન છે કે “ભિક્ષુઓ ! આ પૃથ્વી કલ્પ સુધી (અમુક મૈં ચોક્કસકાળ) રહેનાર છે.” એટલે તેઓની એ વસ્તુ નિત્ય, અવિનાશી બની જાય અને ચ્ છતાં અમુક કાળ બાદ નાશ પામનારી પણ બની જાય. આતો માન્ય નથી. એટલે તેમનું ખંડન કરવા માટે શબ્દ છે. શાશ્વત : સર્વકાલ-અવસ્થાયી.
જીવ આવો છે, એની પાછળનો હેતુ હવે બતાવે છે કે ભાવત્વે સતિ वस्तुत्वे સતિ અનુત્ત્પતેઃ દા.ત. આકાશ.
ટુંકમાં જે ભાવાત્મક હોય, વસ્તુરૂપ હોય, વાસ્તવિક હોય અને એ ઉપરાંત જેની
૧૯૧
=