________________
આ મ દશવૈકાલિકસૂટા ભાગ-૨
અદય, 8 માચ- ૮ - ક એ ઉત્પત્તિ ન હોય તે નિત્ય હોય. આકાશ વસ્તુરૂપ છે. અને આકાશનો જન્મ પણ નથી. S 0 એમ આત્મા પણ વસ્તુરૂપ છે અને એની ઉત્પત્તિ નથી, એટલે એ આકાશની જેમ જ નિત્ય : Lછે.
પ્રશ્ન : માવત્વે સતિ વિશેષણ ન મૂકે તો ન ચાલે? 1 ઉત્તર : તો એવો અર્થ થાય કે જેની ઉત્પત્તિ ન હોય, તે નિત્ય હોય. હવે" ખરાવિષાણાદિની પણ ઉત્પત્તિ તો નથી જ. તો એમને પણ નિત્ય માનવાની આપત્તિ આવે. આમ ખરવિષાણાદિનો વ્યવચ્છેદ કરવા માટે આ માવ સત્તિ વિશેષણ છે. ખરવિષાણાદિ ભાવાત્મક નથી, એટલે તેનો વ્યવચ્છેદ થઈ જાય...
es :: :: ::
| |
...
H..
हेत्वन्तराण्याह
संसाराओ आलोयणाउ तह पच्चभिन्नभावाओ । खणभंगविघायत्थं भणिअं तेलोक्कदंसीहिं II૪રૂાા માધ્યમ્ |
આત્મા નિત્ય છે” એ વાત સિદ્ધ કરનારા બીજા હેતુઓ દર્શાવે છે.
ભાષ્ય-૪૩ ગાથાર્થ : સંસારથી, આલોચનથી તથા પ્રત્યભિશાનભાવથી, E | ક્ષણિકમતનાં વિઘાતને માટે રૈલોક્યદર્શીઓએ નિત્યત્વ કહ્યું છે.
व्याख्या-'संसारा'दिति संसरणं संसारस्तस्मात्, स एव नारकः स एव ज तिर्यगादिरिति नित्यः, 'आलोचना'दिति आलोचनं-करोम्यहं कृतवानहं जि | करिष्येऽहमित्यादिरूपं त्रिकालविषयमिति नित्यः, तथा 'प्रत्यभिज्ञाभावात्' स एष इति ।
प्रत्यभिज्ञाप्रत्यय आविद्वदङ्गनादिसिद्धः तदभेदग्राहीति नित्य इति, उक्ताभिधानफलमाह-- |'क्षणभङ्गविघातार्थ' निरन्वयक्षणिकवस्तुवादविघाताई भणितं 'त्रैलोक्यदर्शिभिः' : ना तीर्थकरैः एतदनन्तरोदितं, न पुनरेष एव परमार्थ इति गाथार्थः ॥ | ટીકાર્થઃ (૧) ચારગતિમાં ભ્રમણરૂપ સંસાર ઉપરથી પણ નક્કી થાય છે કે જીવ નિત્ય - છે. કેમકે તે જ જીવ નારક અને તે જ જીવ તિર્યંચાદિ રૂપ બને છે. આમ એ નિત્ય
છે. (જો નારકજીવ અને તિર્યંચજીવ જુદા જ હોત, નારકજીવ તિર્યંચાદિ રૂપ ન બનતો કે I: હોત, તો એકગતિમાંથી બીજી ગતિમાં જવારૂપ સંસાર જ અસંગત થઈ જાય ને ?) કે : (૨) “હું કરું છું, મેં કર્યું હતું, હું કરીશ.” આમ ત્રણેયકાળ સંબંધી જે વિચારણા કે પર ચાલે છે, એનાથી પણ જીવ ત્રિકાલ સ્થાયી = નિત્ય સિદ્ધ થાય છે.
E
E
*