________________
1
- રાત્રે કાલિસૂટ માં - આ
ન અાય. ૪ ભાય- 30 | ચોથા અનુમાનનો આકાર આ થવાનો કે
(૪) માત્મા નિત્ય: વિરુદ્ધ-ઈ-મહુવા– અહીં પણ વ્યતિરેકી વ્યાપ્તિ મળશે. કે યત્ર નિત્યબાવઃ તત્ર વિરુદ્ધાર્થપ્રાદુવઃ જેમકે પટ અનિત્ય છે, અને તેમાં વિરુદ્ધ અર્થ - ભસ્મનો પ્રાદુર્ભાવ થાય છે.
(આમાં મૂળગાથામાં બતાવેલા ક્રમ પ્રમાણે પહેલા દેહભિન્નત્વ, પછી અમૂર્તત્વ અને | પછી નિત્યત્વનું પ્રતિપાદન કરવાનું હતું. પરંતુ જો આત્મા નિત્ય સિદ્ધ થાય, તો અમૂર્ત " સિદ્ધ થાય અને તો દેહભિન્ન સિદ્ધ થાય, એટલે બોધની અનુકૂળતા પ્રમાણે પહેલાં - નિત્યત્વની સિદ્ધિ જરૂરી હતી. માટે એ ક્રમથી સિદ્ધિ કરી.).
વળી નિર્યુક્તિકાર પણ કહેશે કે “આ પ્રમાણે જીવનું નિત્યત્વ, અમૂર્તત્વ, અન્યત્વ - સિદ્ધ છે” આમ નિર્યુક્તિકાર પણ પોતેજ દર્શાવેલા દ્વારોનો ક્રમ બદલીને આ પ્રમાણે | દર્શાવવાના છે. એટલે અમે આ રીતે દર્શાવીએ તો કોઈ દોષ નથી.
આ ગાથાનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ ભાષ્યમાંથી જાણવો.
તેમાં અવ્યુત્પન્ન શિષ્યોને સંમોહ ન થાય એ માટે સૌપ્રથમ તો મૂળગાથામાં કહેલા - ક્રમ પ્રમાણે જે દ્વારોનું વ્યાખ્યાન કરીને પછી નિયુક્તિકારના અભિપ્રાયની સાથે બધું ભેગું કરી દેશે. (અર્થાતુ પ્રથમ તો અન્યત્વ, અમૂર્તત્વ, નિત્યત્વની વ્યાખ્યા દર્શાવશે. એ પછી નિત્યત્વાદિ ક્રમથી જોડશે...) આથી કહે છે.
अन्नत्ति दारमहुणा अन्नो देहा गिहाउ पुरिसो व्व । तज्जीवतस्सरीरियमयघायत्थं इमं ચિં રૂણા માધ્યમ્ |
ભાષ્ય-૩૭ ગાથાર્થ: હવે “અન્ય દ્વાર છે, જેમ ઘરથી પુરુષ અન્ય છે, તેમ દેહથી " આત્મા અન્ય છે. “તે જીવ અને તે જ શરીર’ એ મતનો ઘાત કરવા માટે આ કહ્યું છે. '
व्याख्या-अन्यो देहादिति द्वारमधुना, तदेतद्व्याख्यायते-अन्यो देहात्, जीव इति । गम्यते, गृहादिगतपुरुषवदिति दृष्टान्तः तद्भावेऽपि तत्रानियमतो भावादिति हेतुरभ्यूह्यः, न चासिद्धोऽयं, मृतदेहेऽदर्शनात्, प्रयोगफलमाह-तज्जीवतच्छरीरवादिमतविघातार्थम '
પતિ ગાથાર્થ થી ટીકાર્થઃ હવે પાંચમુ અન્યત્વદ્વાર છે. તેનું વ્યાખ્યાન કરાય છે. જીવ દેહથી અન્ય Sછે છે. ગીર શબ્દ લખ્યો નથી, એ સમજી લેવો. ઘર વગેરેમાં રહેલા પુરુષની જેમ... આ છે