________________
-
''
'
વિર
આમ દશવૈકાલિકસૂર ભાગ-૨ હજામ અય. ૪ નિયુક્તિ-૨૨૫ हो जीवस्य नित्यत्वं, नित्यत्वादमूर्तत्वम्, अमूर्तत्वाच्च देहादन्यत्वमिति प्रतिपत्त्यानुगुण्यतो । व्यत्ययेन साध्यनिर्देशः । वक्ष्यति च नियुक्तिकारः- 'जीवस्स सिद्धमेवं,
निच्चत्तममुत्तमन्नत्तं' इति गाथासमासार्थः । व्यासार्थस्तु भाष्यादवसेयः, तत्राव्युत्पन्न-.. विनेयासंमोहनिमित्तं यथोपन्यासं तावद्द्वाराणि व्याख्याय पश्चान्नियुक्तिकाराभिप्रायेण । | मीलयिष्यतीत्यत आह
1 ટીકાર્થ : વીવમાાિર વિનાબથી પ્રત્યયામાવાન્ આમ ગાથામાં ન નિ લખેલું છે, એમાં છેલ્લે રહેલો માત્ર શબ્દ, બધા સાથે જોડવાનો છે. એટલે (૧) | કારણવિભાગાભાવ (૨) કારણવિનાશાભાવ (૩) બંધપ્રત્યયાભાવ એમ ત્રણ હેતુ બનશે. !
(૧) કારણવિભાગાભાવઃ જેમ પટ વગેરેના તખ્ત વગેરે કારણો છે, અને એ તત્ત 1 વગેરેનો વિભાગ થઈ જાય = વસ્તુઓ પરસ્પર છૂટા પડી જાય તો પટનો વિનાશ થાય.
પરંતુ જેમ પટાદિનાં તત્ત્વ વગેરે કારણોનો વિભાગ થાય છે, એમ જીવના કારણોનો. | વિભાગ થતો નથી. કેમકે જીવના કારણોનો જ અભાવ છે. પહેલા પટ ન હતો, પછી | જુદા જુદા તખ્તઓનો સંયોગ થયો એટલે પટ ઉત્પન્ન થયો, એટલે તખ્તઓ પટનાં કારણ | છે. પણ એવું અહીં નથી કે “પહેલાં આત્મા ન હતો, પછી જુદા જુદા આત્મપ્રદેશો ભેગા થયા, એનાથી આત્મા બન્યો...” જીવ તો અનાદિથી છે જ. એટલે જીવને ઉત્પન્ન કરનાર
કોઈ કારણો છે જ નહિ.). f= (૨) કારણવિનાશાભાવઃ ઉપરની વાત કારણવિનાશાભાવમાં પણ જોડી દેવી. ; | (પટનાં કારણો રૂપે જે વસ્તુઓ છે, તે તૂટી જાય-બળી જાય તો કારણવિનાશ થયો છે ન કહેવાય. પણ જીવના આત્મપ્રદેશો એ કંઈ જીવનાં કારણભૂત નથી. એટલે જીવના | કારણોનો વિનાશ જ અસંભવિત છે. કેમકે કોઈ કારણ છે જ નહિ...)
(૩) બંધપ્રત્યયાભાવઃ બંધ એટલે જ્ઞાનાવરણાદિ પુદ્ગલોનો આત્મા સાથે યોગ- 1 - ગાઢ સંબંધ. પ્રત્યય એટલે કારણ. જીવમાં જે બંધની કારણતા છે. તેનો અભાવ થાય. એટલે કે એ કારણતા ન ઘટે. (જો જીવ હોય તો.)
આ ત્રણ હેતુ દ્વારા જીવની નિત્યતાની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન : ઉભા રહો. પહેલાં એ તો કહો કે વન્થય પ્રત્યયામાવાન્ એમ બે શબ્દો | જુદા કેમ રાખ્યા. વન્યપ્રત્યયામાવાન્ એમ સમાસ કેમ ન કર્યો ? અભાવ શબ્દ તો [ કારણવિભાગ અને કારણવિનાશ સાથે પણ જોડવાનો જ હતો, આખો એકસમાસ હોત ! Sછે તો વધુ સંગત થાત.
-
-
-
-