________________
ભય દશવૈકાલિકસૂર ભાગ-૨ (
હ અય. ૪ ભાણ-૨૮ ; એ કોનાથી શૂન્ય ? એ પ્રશ્ન ઉભો થાય જ. એમ ઘટાદિ પદાર્થ હોય જ નહિ. તો ત્યાં નથી | શબ્દ વપરાતો જ નથી. પણ વિદ્યમાન ઘટનો વિનાશ થાય પછી જ નષ્ટ શબ્દ વપરાય. | આમ શૂન્ય અને નષ્ટશબ્દનો જીવશબ્દની જેમ અવિશિષ્ટ વાચ્ય નથી. અર્થાત્ જેમ, જીવશબ્દનો વાચ્યાર્થ જીવ જ છે. તેમ શૂન્યનો વાચ્યાર્થ માત્ર શૂન્ય નથી. પરંતુ “દેવદતાદિથી શૂન્ય” એમ એ વિશિષ્ટવાચ્ય છે. તથા નષ્ટ શબ્દનો વાચ્યાર્થ પણ માત્ર * | નષ્ટ પદાર્થ નથી. પરંતુ “ઘટાદિવિનાશ” રૂપ વિશિષ્ટ વાચ્યાર્થ છે. એટલે તમામ મતમાં ' સર્વથા શુન્યતાની સિદ્ધિ થઈ શકતી નથી. હા, દેવદતાદિશૂન્યતાની સિદ્ધિ ચોક્કસ થાય, IT " અને એ તો અમને માન્ય જ છે. | (ખ્યાલ રાખવો કે શૂન્ય, નષ્ટાદિ પદો શુદ્ધપદ તો છેજ. એની ના નથી. એટલે | એનો વાચ્યાર્થ અત્ જ હોય એ પણ સાચું. પણ શૂન્યપદનો વાચ્યાર્થ સર્વથા સર્વપદાર્થોની FI શૂન્યતા નથી, માત્ર તે તે સ્થાને તે તે વસ્તુની શૂન્યતા જ વાચ્યાર્થ છે અને એ તો માન્ય જ છે.).
આત
મે
8.
प्रकारान्तरेणास्तित्वपक्षमेव समर्थयन्नाह
मिच्छा भवेउ सव्वत्था, जे केई पारलोइया । कत्ता चेवोपभोत्ता य, जइ जीवो न विज्जइ In૨૮ માધ્યમ્
બીજા પ્રકારથી અસ્તિત્વપક્ષનું જ સમર્થન કરતા કહે છે કે –
ભાષ્ય-૨૮ ગાથાર્થ : જે કોઈપણ પારલૌકિક અર્થો છે. તે બધા જ અર્થો મિથ્યા થાય, , જો કર્તા અને ઉપભોક્તા જીવ ન હોય.
व्याख्या-'मिथ्या भवेयः' अनुताः स्युः, सर्वेऽर्था ये केचन पारलौकिका-- ना दानादयः, यदि किमित्याह-कर्ता चैव कर्मणः उपभोक्ता च तत्फलस्य, यदि जीवो न ना - विद्यते परलोकयायीति गाथार्थः ॥
T ટકાથઃ દાન, શીલ, તપ વગેરે જે કોઈપણ પરલોક સુધારનારા પદાર્થો માનેલા : છે, એ બધા જ ખોટા = નિષ્ફળ = નકામા થઈ જાય. જો કર્મનો કર્તા અને તેના ફુલનો છે , કે ભોક્તા એવો પરલોકગમન કરનાર જીવ ન હોય. : (જીવ ગમે એટલા દાનાદિ કરે, તો પણ એ પુણ્યકર્મનો કર્તા નથી, દેવાદિ ,
પરલોકમાં જનાર નથી અને ત્યાં સુખોનો ભોકતા નથી... આમ બધી જ રીતે આ 8: 5) દાનાદિ નકામા સાબિત થાય.).