________________
=
'E
મ
આ દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. ૪ ભાષ્ય-૨૦y એ ખરશંગશબ્દ.
- (ખરશંગશબ્દનો અર્થ છે ગધેડાનું શીંગડુ. આ શબ્દ અર્થવાળો તો છે. પણ ગધેડાનાં ' શીંગડા રૂપી પદાર્થ જગતમાં છે જ નહિ, એટલે એ મુખ્યઅર્થથી અર્થવાળો નથી, પણ કાલ્પનિક અર્થથી અર્થવાળો છે અને એટલે જ એ શુદ્ધપદ નથી, પરંતુ સામાસિકપદ છે.) *
पराभिप्रायमाशय परिहरन्नाह
चोयग-सुद्धपयत्ता सिद्धी जई एवं सुण्णसिद्धि अहं पि । तं न भवइ संतेणं जं सुन्नं सो सुन्नगेहं व ॥२७|| भाष्यम् ॥ | પૂર્વપક્ષનાં અભિપ્રાયને આશંકીને = દર્શાવીને એનો પરિહાર કરતાં કહે છે કે – Is |
ભાષ્ય-૨૭ ગાથાર્થ : પ્રશ્ન : જો શુદ્ધપદત્વથી જીવની સિદ્ધિ થાય, તો અમને પણ ન શૂન્યની સિદ્ધિ થશે.
ઉત્તર : તે નહિ થાય. કેમકે શૂન્યગૃહની જેમ વસ્તુથી શૂન્ય (શૂન્ય) કહેવાય.
व्याख्या-उक्तवच्छुद्धपदत्वात्सिद्धिर्यदि जीवस्य एवं तर्हि शून्यसिद्धिरस्माकमपि, त शून्यनष्टशब्दस्यापि शुद्धपदत्वादित्यभिप्रायः, अत्रोत्तरमाह-तन्न भवति यदुक्तं परेण, कुत स्म इत्याह-'सता' विद्यमानेन पदार्थेन 'यद' यस्माच्छून्यं शून्यमुच्यते, किंवदित्याहशून्यगृहमिव, तथाहि-देवदत्तेन रहितं शून्यगृहमुच्यते, निवृत्तो घटो नष्ट इति, नत्वनयोर्जीवशब्दस्य जीववदवा विशिष्टं वाच्यमस्तीति गाथार्थः ॥ 1 ટીકાર્થ : પૂર્વપક્ષ : ઉપર કહ્યા પ્રમાણે જો શુદ્ધપદ– હેતુ દ્વારા જીવની સિદ્ધ થાય, આ તો અમારે પણ શૂન્યની સિદ્ધિ થશે. કેમકે શૂન્યપદ, નષ્ટપદ પણ શુદ્ધપદ છે. આમ || “આખું જંગત શૂન્ય છે, એમાં કશું જ નથી. બધું અસત્ છે” આ અમારા મતની સિદ્ધિ ના થશે.
ઉત્તરપક્ષ ઃ અહીં ઉત્તર કહે છે કે પૂર્વપક્ષે જે કહ્યું, તે બરાબર નથી. પ્રશ્ન : કેમ ? અમારી વાત ખોટી કેમ ? ઉત્તર : કેમકે વિદ્યમાનપદાર્થથી શૂન્યવહુ શૂન્ય કહેવાય છે. દા.ત. શૂન્યગૃહ. |
તે આ પ્રમાણે - દેવદત્તથી રહિત ઘર શૂન્યગૃહ કહેવાય છે. પણ દેવદત્ત નામનો * પદાર્થ તો સત્ જ છે. એમ ઘટ વિનાશ પામે ત્યારે એ નષ્ટ કહેવાય છે. પણ ઘટ સત્ કે એ તો હતો જ. દેવદત્તાદિ કોઈ પદાર્થ ન હોય, તો “આ ઘર શૂન્ય છે” એમ ન બોલાય. તું
8.