________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ ભાષ્ય-૨૧
ન માની શકાય. (શીતસ્પર્શ જ્યાં અનુભવાય, ત્યાં અગ્નિનું અનુમાન ન થાય. કેમકે અગ્નિનાં ગુણો ઉષ્ણસ્પર્શાદિ છે, શીતસ્પર્શ એ બેનાથી વિરૂદ્ધ છે, એટલે ત્યાં જલની જ કલ્પના થાય... એમ અત્રે પણ સમજવું.)
આ પ્રયોગનો અર્થ બતાવ્યો.
હવે પ્રયોગ તો આ છે. આત્મા સન્ મુખપ્રત્યક્ષત્વાત્ યવસ્
મ
मा
પ્રશ્ન ઃ ઘટ ગુણપ્રત્યક્ષ હોવાથી સત્ છે, એમ આત્મા પણ ગુણો દ્વારા પ્રત્યક્ષ થતો હોવાથી સત્ છે... આમ તમે કહ્યું. તો જો ઘટનાં દૃષ્ટાન્તથી આત્મામાં સત્તા નક્કી થતી હોય તો અમે કહીશું કે ઘટ અજીવ છે, તો એના આધારે આત્મામાં પણ અચેતનત્વ માનવું પડશે. આમ આ અનુમાનપ્રયોગ = હેતુ તો ઘટની જેમ આત્મામાં અચેતનતાની ૬ આપત્તિ લાવનારો હોવાથી વિરુદ્ધ છે.
-
य
ઉત્તર ઃ ના, આ હેતુ - અનુમાનપ્રયોગ વિરુદ્ધ નથી. કેમકે એવો નિયમ છે કે “બાધ ન આવતો હોય તો એ હેતુ વિરુદ્ધ મનાય.” અર્થાત્ દૃષ્ટાન્તનાં તે તે અન્યધર્મોનું પક્ષમાં |ત્રે આપાદન ત્યારે જ થઈ શકે, જ્યારે એમાં કોઈ બાધ ન આવે. (દા.ત. ક્ષિત્તિ: વર્તુના 1 # ાયંત્વાનું ઘટવત્ આવું અનુમાન નૈયાયિકો કરે છે. હવે કોઈ એમ કહે કે જો ઘટમાં = કર્તુજન્યત્વની જેમ ક્ષિતિમાં પણ કજન્યત્વ સિદ્ધ થાય છે, તો ઘટમાં પુદ્ગલમયત્વ છે, ક્ષિતિમાં પણ પુદ્ગલમયત્વ સિદ્ધ થાય... તો આવું માનવામાં કોઈક બાધક નથી, એટલે એ માની શકાય.
A
પરંતુ પર્વતો વિમાન્ ધૂમાત્ મહાનસવત્ માં કોઈ એમ કહે કે “મહાનસમાં न વહ્નિની જેમ પર્વતમાં વહ્નિની સિદ્ધિ થાય છે, તો મહાનસ સામાન્યમાણસનિર્મિત છે, એ રીતે પર્વત પણ સામાન્ય માણસનિર્મિત માનવો જોઈએ. “પરંતુ બધા જાણે છે કે પર્વતમાં સામાન્યમાણસનિર્મિતત્વનો પ્રત્યક્ષથી જ બાધ છે. એટલે અહીં આવું આપાદન ना ન કરી શકાય.)
저
પ્રસ્તુતમાં આ આત્માનું ચૈતન્ય એ પ્રત્યક્ષથી જ બાધક છે. એટલે કે આત્મામાં પ્રત્યક્ષ રીતે ચૈતન્યનો અનુભવ થાય છે, એટલે એમાં અચેતનત્વની આપત્તિ કરી જ ન
શકાય.
મૂલદ્વારોની જે બે ગાથા હતી. એમાં ત્રીજું લક્ષણદ્વાર હતું, એની બે પ્રતિદ્વાર ગાથાઓ હતી. એ બે પ્રતિદ્વારગાથાઓ દ્વારા મૂલદ્વારગાથામાંનું લક્ષણદ્વાર કહેવાઈ ગયું. इदानीमस्तित्वद्वारावसरः, तथा चाह भाष्यकार:
H
૧૬૭
जि
न
וט
- સ
习