________________
જુ
- -
૨૯
-
:-
-
?
ને
AA દશવૈકાલિકસૂર ભાગ-૨
અધ્ય. ૪ ભાય-૧૫ર્ક (પ્રશ્નઃ મન વગેરે યોગો = કરણ એ પક્ષ છે, અને કરણત્વ એ હેતુ છે. હવે પક્ષ આ પણ કરણભૂત અને હેતુ પણ કરણભૂત હોય તો એ શી રીતે સંગત થાય. પક્ષ અને હેતુ
જુદા હોવા જોઈએ. જો પક્ષ અને હેતુ એકજ હોય તો તો હેતુ બતાવવાની જરૂર જ ન * - રહે, પક્ષ દ્વારા જ સાધ્યસિદ્ધિ થઈ જાય.) | ઉત્તર ઃ વિશેષપદાર્થ પક્ષ તરીકે કરેલો હોય ત્યારે સામાન્યપદાર્થ હેતુ બની શકે છે. * |દા.ત. વાત્મવીર શબ્દઃ નિ: શબૂત્વાન્ મેષશષ્યવત્ અહીં શબ્દ– હેતુ એ | | | સામાન્ય છે. બધા જ શબ્દોમાં રહેલ શબ્દ– એ હેતુ તરીકે આવી જાય. જયારે વર્ણાત્મક FL શબ્દ એ વિશેષ છે. કેમકે અ, બ, ક વગેરે શબ્દો જ પક્ષરૂપે બનશે, મેઘનાં, વિજળીનાં, -
ભરતીનાં... શબ્દો એ પક્ષ ન બને. કેમકે એ વર્ણાત્મક નથી. એટલે વિશેષપદાર્થ પક્ષ : ન તરીકે છે. તો જયારે વિશેષપદાર્થ પક્ષ તરીકે હોય, ત્યારે સામાન્યપદાર્થ હેતુ બની શકે. E | પ્રસ્તુતમાં પણ દાતરડું, બોલપેન, મનપ્રભૃતિ યોગો વગેરે ઘણાં બધા કરણોમાંથી માત્ર |
યોગરૂપી વિશેષકરણ જ પક્ષ તરીકે દર્શાવેલું છે. એટલે કરણત્વરૂપી સામાન્યકરણ એ હેતુ | બને એમાં કોઈ દોષ નથી. | હા ! જો પક્ષ સામાન્ય હોય, તો હેતુ સામાન્ય ન લઈ શકાય. કેમકે એમાં રે | સાધ્યસિદ્ધિ અસંભવિત બને. દા.ત. પર્વતો વદ્વિમાન પર્વતત્વાન્ આ અનુમાનમાં પક્ષ
તરીકે સામાન્યપર્વત લો, તો એનો અર્થ એ કે તમામે તમામ પર્વતો પક્ષરૂપે છે, અર્થાત્ કોઈપણ પર્વત ઉપર વહિની સિદ્ધિ થઈ નથી, પણ આ અનુમાન દ્વારા કરવાની છે. હવે ''આ પરિસ્થિતિમાં જો હેતુ પણ પર્વતત્વરૂપ સામાન્ય લઈએ, તો મુશ્કેલી એ થાય કે “જયાં !
જ્યાં પર્વતત્વ હોય, ત્યાં ત્યાં વહ્નિ હોય” આ વ્યાપ્તિને સાચી પાડનાર કોઈપણ દષ્ટાન્ત || " ન મળે. કેમકે પર્વતત્વ પર્વતમાં જ રહે, અને હજી કોઈપણ પર્વતમાં વહ્નિની સિદ્ધિ તો | મ થઈ જ નથી. તો પછી દષ્ટાન્ત તરીકે કોઈપણ ન મળતા મુશ્કેલી ઉભી થાય. સાધ્યસિદ્ધિ : ના ન થાય. a હા શત્રુન પર્વતો વદ્વિમાન પર્વતત્વત્ અનુમાન કરો તો વાંધો ન આવે. કેમકે. વ
શત્રુંજય પર્વત એ વિશેષપક્ષ છે, પર્વતત્વ હેતુ સામાન્ય છે. અહીં ગિરનારાદિપર્વત | :: દષ્ટાન્ત તરીકે લઈ શકાય કે જેમાં પર્વતત્વ અને વદ્ધિ બંનેની સિદ્ધિ હોય, અને એ કે ક, અનુસારે અનુમાન કરી શકાય.
આમ પ્રસ્તુતમાં પણ આ પદાર્થ વિચારી લેવો..). યોગદ્વાર કહેવાઈ ગયું.
*
Rા
Maa * * *