________________
દાર્યકાલિકસૂર ભાગ-૨
અધ્ય. ૩ ભાણ- ૧૨
આંદાનદ્વાર કહેવાઈ ગયું. अधुना परिभोगद्वारमाह
देहो सभोत्तिओ खलु भोज्जत्ता ओयणाइथालं व । अन्नप्पउत्तिगा खलु जोगा परसुव्व * સરળતા III માધ્યમ્ II
. व्याख्या-देहः सभोक्तृकः खल्विति प्रतिज्ञा, भोग्यत्वादिति हेतुः, ओदनादिस्थालवत्न स्थालस्थितौदनवदिति दृष्टान्तः, भोग्यत्वं च देहस्य जीवेन तथा निवसतोपभुज्य
मानत्वादिति । उक्तं परिभोगद्वारम्, अधुना योगद्वारमाह-अन्यप्रयोक्तृकाः खलु योगाः, मा योगाः-साधनानि मनःप्रभृतीनि करणानीति प्रतिज्ञार्थः, करणत्वादिति हेतुः, न परशुवदिति दृष्टान्तः । भवति च विशेषे पक्षीकृते सामान्यं हेतुः- यथा अनित्यो म्न वर्णात्मकः शब्दः, शब्दत्वात्, मेघशब्दवदिति गाथार्थः ॥ उक्तं योगद्वारं,
હવે પરિભોગ દ્વાર કહે છે. ભાષ્ય-૧૫ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : “દેહ ભોક્તાવાળો છે.” આ પ્રતિજ્ઞા છે. નોવેલ્વાન એ હેતુ છે. સંદ
નારિસ્થાનવન એ દૃષ્ટાન્ત છે. (જો કે ઓદનનો થાળ ભોગ્ય છે જ નહિ, લોકો કંઈ | થાળને ખાતા નથી. પરંતુ ઓદન ભોગ્ય છે એટલે જ વૃત્તિકાર ખુલાસો કરે છે કે) થાળમાં : રહેલા ઓદનની જેમ... આ પ્રમાણે દષ્ટાન્ત લેવું.
પ્રશ્ન : દેહ ભોગ્ય શી રીતે?
ઉત્તર : તે રીતે દેહમાં રહેતાં જીવથી દેહ ઉપભોગ કરાય છે એટલે દેહ ભોગ્ય છે. શા (તથા નિવતા માં તથા શબ્દ એટલા માટે કે મૃતદેહમાં કીડા વગેરે જન્મે, પણ તેઓ ! I એ દેહમાં રહેતાં હોવા છતાં દેહથી અભેદરૂપે નથી. તેમનો દેહ જુદો જ છે... એમ ન પ યથાયોગ્ય અર્થ વિચારી લેવો.)
પરિભોગદ્વાર કહેવાઈ ગયું. હવે યોગદ્વાર કહે છે.
યોગ: પ્રયોવ7: અર્થાત્ યોગોનો પ્રયોગ કરનાર કોઈક જુદો જ પદાર્થ છે. . અહીં યોગો એટલે સાધન-મન વગેરે કરણો... આ પ્રતિજ્ઞાનો અર્થ છે. વરાત્વાન્ એ છે
હેતુ છે. પરશુવત્ એ દષ્ટાન્ત છે. (અહીં પ્રતિજ્ઞાર્થ અને પ્રતિજ્ઞા એક જ છે, એમ હતું Sો સમજવું. કેમકે પ્રતિજ્ઞાર્થ બતાવ્યો, પણ પ્રતિજ્ઞા દર્શાવી નથી.).
'.
r
.
*
૯
૯