________________
*
*
હુ દશવૈકાલિકસૂર ભાગ-૨ હરિ અધ્ય. ૪ ભાય-૧૬ : ‘साम्प्रतमुपयोगद्वारमाह
उवओगा नाभावो अग्गिव्व सलक्खणापरिच्चागा । सकसाया पापाचो पज्जयगमणा । | સુવઇ વ liદ્દા પણમ્ II ___व्याख्या-'उपयोगात्' साकारानाकारभेदभिन्नान्नाभावो, जीव इति गम्यते, कुत । इत्याह-'स्वलक्षणापरित्यागाद' उपयोगलक्षणासाधारणात्मीयलक्षणापरित्यागात्, अग्निवद्, यथाऽग्निरौष्ण्यादिस्वलक्षणापरित्यागानाभावः तथा जीवोऽपीति प्रयोगार्थः, प्रयोगस्तु-सन्नात्मा, स्वलक्षणापरित्यागाद्, अग्निवदिति । उक्तमुपयोगद्वारम्, अधुना । कषायद्वारमाह-सकषायत्वाद्-अचेतनविलक्षणक्रोधादिपरिणामोपेतत्वादित्यर्थः, नाभावो जीवः, कुत इत्याह-पर्यायगमनात्-क्रोधमानादिपर्यायप्राप्तेः, सुवर्णवत्, कटकादिपर्यायगमनोपेतसुवर्णवदिति प्रयोगार्थः, प्रयोगस्तु-सन्नात्मा, पर्यायगमनात्, सुवर्णवदिति गाथार्थः ॥ उक्तं कषायद्वारम्,
હવે ઉપયોગ દ્વારા કહે છે. ભાષ્ય-૧૬ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
ટીકાર્થ ? જીવ સાકાર અને અનાકાર એમ બે ભેદથી ભિન્ન = બે સ્વરૂપી એવા ઉપયોગને લીધે અભાવ રૂપ નથી. નીવ શબ્દ લખ્યો નથી, પણ એ સમજી લેવાનો છે.
પ્રશ્ન : આવું શી રીતે કહેવાય કે “ઉપયોગ હોવાથી જીવ અભાવરૂપ નથી.” જ
ઉત્તર ઃ ઉપયોગ એ તો જીવનું પોતાનું અસાધારણ = બીજા કોઈનામાં ન રહેનાર , લક્ષણ છે, એનો જીવે ત્યાગ નથી કર્યો એટલે જીવ અભાવ રૂપ નથી એમ કહી શકાય. દા.ત. અગ્નિ. જેમ અગ્નિએ ઉષ્ણતાદિ રૂપ સ્વલક્ષણનો ત્યાગ કરેલો ન હોય તો એ " અભાવરૂપ નથી. એમ જીવ પણ સમજવો. આ અનુમાનપ્રયોગનો ભાવાર્થ કહ્યો. In
અનુમાન પ્રયોગ તો આ છે કે માત્મા સન્ સ્વનક્ષUTHપરિત્યાIIત નવન (સ્પષ્ટ જ છે.) ઉપયોગદ્વાર કહેવાઈ ગયું.
હવે કષાય દ્વાર કહે છે. જીવ સકષાયતાને લીધે = અચેતનથી વિલક્ષણ " ક્રોધાદિપરિણામથી યુક્ત હોવાને લીધે અભાવરૂપ નથી.
પ્રશ્નઃ અચેતનમાં ન રહે, એવા ક્રોધાદિ પરિણામવાળો હોવાથી જીવ સતુ શી રીતે " સાબિત થાય ?