________________
મ
--
t
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ ભાષ્ય
तत्रौघजीवमाह
संते आउकम्मे धरई तस्सेव जीवई उदए । तस्सेव निज्जराए मओ त्ति सिद्धो नयमएणं
|| માધ્યમ્ ॥
તેમાં ઓઘજીવ કહે છે.
ભાષ્ય-૭ ગાથાર્થ : આયુષ્યકર્મ વિદ્યમાન હોતે છતે જીવ સંસારમાં રહે છે. તેના જ ઉદયમાં જીવે છે. તેની જ નિર્જરાથી મરે છે. નયમતથી સિદ્ધ થાય છે.
7
મ
व्याख्या- 'सति' विद्यमान आयुष्ककर्मणि सामान्यरूपे ध्रियते सामान्येनैव तिष्ठति भवोदधौ, कथमित्थमवस्थानमात्राज्जीवत्वमस्येत्याशङ्क्यात्रैवान्वर्थयोजनामाह'तस्यैव' ओघायुष्ककर्मणो. 'जीवत्युदये' उदये सति जीवत्यासंसारं प्राणान् धारयति, अतो जीवनाज्जीव इति, तस्यैवौघायुष्ककर्मणो 'निर्जरया' क्षयेण, मृत इति, सर्वथा जीवनाभावात् स च सिद्धो मृतो, नान्यः, विग्रहगतावपि तथाजीवनसद्भावात्, 'नयमतेने 'तिं सर्वनयमतेनैव मृत इति गाथार्थः ॥
ટીકાર્થ : દેવાયુ, નરકાયુ, તિર્યંચાયુ કે નરાયુ સામાન્યથી કોઈપણ આયુષ્ય વિદ્યમાન હોય ત્યાંસુધી જીવ સંસારસમુદ્રમાં રહે છે. એ પણ સામાન્યથી જ રહે છે. એટલે કે નરકરૂપી સંસારમાં, દેવરૂપી સંસારમાં... એમ વિશેષથી નહિ, પણ સામાન્યથી જ સંસારમાં રહે છે.
H
ઉત્તર : આ આશંકાનો ઉત્તર આપવા અહીં જ અન્વર્થયોજના = વ્યુત્પત્તિઅર્થનું જોડાણ કરે છે. કે ઓઘાયુષ્યકર્મનો ઉદય હોય, ત્યારે જીવ જીવે છે, અર્થાત્ સંસાર રહે ત્યાંસુધી પ્રાણોને ધારણ કરે છે. એટલે જીવતો રહેતો હોવાથી એ જીવ કહેવાય. (આ નૌવ ધાતુનો વ્યુત્પત્તિઅર્થ ઘટે છે. માટે એ નીવ કહેવાય.) તે જ ઓઘાયુષ્યકર્મનાં ક્ષયથી
૧૪૭
त
न
(જો વિશેષ આયુષ્ય લઈએ, તો વિશેષ સંસારમાં જીવની સ્થિરતા કહેવાય. જો સામાન્યથી માત્ર આયુષ્ય લઈએ, તો સામાન્યથી જ એની સંસારમાં હાજરી મનાય. દેવાયુના ઉદયવાળો જીવ દેવસંસારમાં હોય એમ કહેવામાં વાંધો નથી. પણ આયુષ્યનાં ઉદયવાળો જીવ દેવસંસારમાં ન કહેવાય. એ તો નકાદિમાં પણ હોઈ શકે. એટલે ત્યાં ન ” તો એમ જ કહેવું કે “આયુષ્યનાં ઉદયવાળો જીવ સંસારમાં હોય...")
7
પ્રશ્ન : આ રીતે સંસારમાં એ રહે છે, એટલા માત્રથી એમાં જીવત્વ શી રીતે મનાય
% ?
T