________________
આ દશવૈકાલિકસૂરણ ભાગ-૨ 2
અણ. ૪ ભાણ-
૮ ૪ છેજીવ મરી જાય છે. કેમકે સર્વથા એના જીવનનો અભાવ થાય છે. તે મરેલા જીવ તરીકે છે તે સિદ્ધ જ લેવા.
પ્રશ્ન ઃ વિગ્રહગતિમાં એ મૃત ન કહેવાય?
ઉત્તર : ના, વિગ્રહગતિમાં પણ તેવા પ્રકારે જીવનનો અભાવ છે. આશય એ છે કે વિગ્રહગતિમાં પણ આયુષ્યનો ઉદય તો ચાલુ જ હોવાથી એ રીતે જીવન છે જ, માટે ત્યાં પણ એ જીવ જ કહેવાય. સિદ્ધગતિમાં આયુ નો ઉદય ન હોવાથી ત્યાં એ મૃત કહેવાય. - સિદ્ધજીવ તમામે તમામ નયોનાં મતથી જ મૃત જાણવો. | (ધ્યાનમાં લેવું કે સંસારમાં એક સમય પણ એવો નથી, કે જેમાં જીવને આયુષ્યનો ઉદય ન હોય...)
उक्त ओघजीवितविशिष्ट ओघजीवः, साम्प्रतं भवजीवं तद्भवजीवं चाह
जेण य धरइ भवगओ जीवो जेण य भवाउ संकमई । जाणाहि तं भवाउं चउव्विहं तब्भवे । | दुविहं ॥८॥ भाष्यम् ॥ निक्खेवो त्ति गयं ॥
આમ ઓઘજીવનથી વિશિષ્ટ ઓઘજીવ કહેવાઈ ગયો. હવે ભવજીવ અને તદુર્ભવજીવ કહે છે.
ભાષ્ય-૮ ગાથાર્થ : જેનાથી ભવમાં રહેલો જીવ રહે છે, જેનાથી ભવમાંથી સંક્રમ || ન કરે છે. તે ભવાયુષ્ય જાણો. તે ચાર પ્રકારે છે. તદ્દભવમાં બે પ્રકારે છે. નિક્ષેપાર પૂર્ણ E
1. થયું.
વ્યાયા-ચેન ૨' નારદ પુષ્ય યતે' નિતિ મવVIT' FI नारकादिभवस्थितो जीवः, तथा 'येन च' मनुष्याद्यायुष्केण भवात्' नारकादिलक्षणात् । 'संक्रामति' याति, मनुष्यादिभवान्तरमिति सामर्थ्यागम्यते, 'जानीहि विद्धि, तदित्थंभूतं
भवायः' भवजीवितं, चतुर्विधं नारकतिर्यङ्मनुष्यामरभेदेन, तथा 'तद्भवे' तद्भवविषयम्, आयुरिति वर्तते, तच्च द्विविधं-तिर्यक्तद्भवायुर्मनुष्यतद्भवायुश्च, . यस्मात्तावेव मृतौ सन्तौ भूयस्तस्मिन्नेव भव उत्पद्येते, नान्ये, तद्भवजीवितं च । तस्मान्मृतस्य तस्मिन्नेवोत्पन्नस्य यत्तदुच्यत इति । अत्रापि च भावजीवाधिकारात्तद्भव- ।।