________________
A સ દશવૈકાલિકસૂટા ભાગ-૨
અદય. નિયુકિત-૨૨૨ , છે. શુદ્ધષદવાચ્યત્વાદિ હેતુઓથી જીવનું અસ્તિત્વ, જીવનું દેહથી અન્યત્વ, જીવનું સ્વતઃ US ( અમૂર્તત્વ, જીવના વિકારની પ્રાપ્તિ ન થતી હોવાથી જીવનું નિત્યત્વ, જીવ સ્વકર્મના
ફિલનો ભોગ કરતો હોવાથી જીવનું કર્તૃત્વ, દેહમાં જ જીવનાં લિંગોની ઉપલબ્ધિ થતી * " હોવાથી જીવનું દેહવ્યાપિત, યોગાદિથી જીવનું ગુણિત્વ, અગુરુલઘુભાવનાં કારણે જીવનું
ઉર્ધ્વગતિત્વ, વિકારરહિત હોવાથી જીવનું નિર્માયત્વ, કર્મની સફળતા અને જીવનું*
લોકાકાશમાત્ર હોવાદિરૂપ પરિમાણ... આ પ્રમાણે જીવની ત્રણકાલવિષયક પરીક્ષા Fકરવી. એટલે કે ત્રણેયકાળમાં જીવન વિશે આ ૧૪ દ્વારો વિચારી શકાય છે. અને એ FR રીતે જીવનું સ્વરૂપ બરાબર જાણી શકાય છે.
આમ બે દ્વારગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારથી અર્થ તો ભાષ્ય દ્વારા જાણવો.
(આમાં દરેકે દરેકનો સ્પષ્ટ અર્થ આગળ કહેશે જ, એટલે કોઈક દ્વારનો અર્થ અત્રે || ન સમજાયો હોય તો પણ એ આગળ સમજાઈ જશે.).
तथा च निक्षेपमाह
नामंठवणाजीवो दव्वजीवो य भावजीवो य । ओह भवग्गहणंमि य तब्भवजीवे य મામ રરરણા " (૧) નિક્ષેપારઃ
નિયુક્તિ-૨૨૨ ગાથાર્થ: નામ અને સ્થાપનાજીવ, દ્રવ્યજીવ અને ભાવજીવ, (શેષ | ટીકાઈથી સ્પષ્ટ થશે.) | व्याख्या-'नामस्थापनाजीव' इति जीवशब्दः प्रत्येकमभिसंबध्यते, नामजीवः । स्थापनाजीव इति, तथा द्रव्यजीवश्च 'भावजीवश्च' वक्ष्यमाणलक्षणः, तत्र 'ओघ' इति ना ગોયનીવડ, ‘મવને રે'તિ અવનવા, ‘તદ્ધવનીવર્શી' તદ્ધવ ઇવોત્પન્ન:, 'મા' G | भावजीव इति गाथासमासार्थः ॥
ટીકાર્થ : જીવશબ્દ નામ અને સ્થાપના બંને શબ્દો સાથે જોડવો. એટલે નામજીવ, ? : સ્થાપનાજીવ એમ થશે. તથા દ્રવ્યજીવ અને વફ્ટમાણલક્ષણવાળો ભાવજીવ. તેમાં ઓઘ &
| એટલે ઓઘજીવ, ભવજીવ અને તે જ ભવમાં ઉત્પન્ન થયેલો હોય તે તદ્ભવજીવ આ 1 ભાવજીવ છે. આ ગાથાનો સંક્ષેપાર્થ થયો.
]: