________________
આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હુ એક મા ૫. 5 મા. ૫. નિ. ૨૧૬ ક આ ભાષ્યકાર કહે છે કે
દશવૈકાલિક ભાષ્ય-પ ગાથાર્થ આચારનો આધાર જીવ છે. તેથી આ જીવનિકા [ અધ્યયન આવેલું છે. તેના આ અધિકારો છે.
___ व्याख्या-जीवाधारो भण्यत आचारः, तत्परिज्ञानपालनद्वारेणेति भावः, येनैतदेवं तेनेदम् 'आयातम्' अवसरप्राप्त, किं तदित्याह-षड्जीवनिकाध्ययनम्, अत्रान्तरे - अनुयोगद्वारोपन्यासावसरः, तथा चाह-'तस्य' षड्जीवनिकाध्ययनस्यार्थाधिकाराः 'एते | म भवन्ति' वक्ष्यमाणलक्षणा इति गाथार्थः ॥
ટીકાર્થ: આચાર જીવાધાર કહેવાય છે. અર્થાત્ જીવ આચારનાં જ્ઞાન દ્વારા અને આચારનાં પાલન દ્વારા આચારનો આધાર છે. (આચારનું જ્ઞાન જીવમાં છે, આચારનું પાલન જીવમાં છે, એટલે આચાર બંને રીતે જીવમાં રહેલો કહેવાય.)
જે કારણથી આ આ પ્રમાણે છે, તે કારણથી આ ષજીવનિકા નામનું અધ્યયન આવેલું છે. આટલી વાત થઈ એટલે અનુયોગદ્વારનો ઉપન્યાસ કરવાનો અવસર છે. એજ | કહે છે કે આ ષજીવનિકા અધ્યયનનાં વક્ષ્યમાણલક્ષણવાળા અર્થાધિકારો છે.
|
|
- तानाह
जीवाजीवाहिगमो चरित्तधम्मो तहेव जयणा य । उवएसो धम्मफलं छज्जीवणियाइ ગણિIRI li૨દ્દા . IT તે અર્થાધિકારોને જ જણાવે છે.
નિર્યુક્તિ-૨૧૬ ગાથાર્થ પજવનિકાનાં અર્થાધિકારો આ છે (૧-૨) જીવાજીવાભિગમ (૩) ચારિત્રધર્મ (૪) યતના (૫) ઉપદેશ (૬) ધર્મફલ.
व्याख्या-'जीवाजीवाभिगमो' जीवाजीवस्वरूपमभिगम्यतेऽस्मिन्नित्यभिगम इतिकृत्वा, स्वरूपे च सत्यभिगम्यत इति भावः, तथा 'चारित्रधर्म:' प्राणातिपातादिनिवृत्तिरूपः, तथैव 'यतना च' पृथिव्यादिष्वारम्भपरिहारयत्नरूपा, तथा 'उपदेशः' यथाऽऽत्मा न बध्यत इत्यादिविषयः, तथा 'धर्मफलम्' अनुत्तरज्ञानादि, एते । षड्जीवनिकाया अधिकारा इति गाथार्थः । अत्रान्तरे गत उपक्रमः,
ટીકાર્થઃ જેને વિશે જીવ અને અજીવનું સ્વરૂપ જણાય એ જીવાજીવાભિગમ. આ પ્રમાણે છે છે અર્થ હોવાથી આ અધ્યયનમાં આ બંને પદાર્થોનો બોધ થતો હોવાથી જીવાજીવાભિગમ એનો દર