________________
આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ કિ અય. ૪ નિયુકિત-૨૧૦ Bક એ પ્રથમ અને દ્વિતીય અર્થાધિકાર = વિષય છે. હવે જીવ અને અજીવનું સ્વરૂપ હોય તો જ ન જણાય ને ? એટલે આમાં જીવ અને અજીવનું અસ્તિત્વ દર્શાવવામાં આવશે.
તથા પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ ચારિત્રધર્મ, ત્રીજો અર્થાધિકાર છે.
તથા પૃથ્વી વગેરેમાં આરંભનો ત્યાગ કરવા માટે યત્ન કરવા રૂપ યતના ચોથો | અર્થાધિકાર છે.
તથા “જે રીતે આત્મા ન બંધાય...” એ બધું કહેવું એ ઉપદેશ પાંચમો અધિકાર છે.. તથા અનુત્તરજ્ઞાનાદિરૂપ ધર્મફલ એ છઠ્ઠો અધિકાર છે. આ ષડૂજીવનિકાનાં અધિકારો છે. આટલું કહ્યું એટલે ઉપક્રમદ્વાર પૂર્ણ થયું. निक्षेपमधिकृत्याह
छज्जीवणियाए खलु निक्खेवो होइ नामनिप्फन्नो । एएसिं तिण्डंपि उ पत्तेयपरूवणं वोच्छं તે પારણા ન હવે નિક્ષેપને આશ્રયીને કહે છે કે
નિર્યુક્તિ-૨૧૭ ગાથાર્થ પજવનિકાનો નામનિષ્પનિક્ષેપ થાય છે. એ ત્રણેયની પ્રત્યેકપ્રરૂપણાને કહીશ. जि व्याख्या-'षड्जीवनिकायायाः' प्रक्रान्तायाः खल्विति पूरणार्थो निपातः, निक्षेपोज न भवति नामनिष्पन्नः, षड्जीवनिकायिकेत्ययमेव, यतश्चैवमत एतेषां 'त्रयाणामपि'न| शा षड्जीवनिकायपदानां 'प्रत्येक मिति एकमेकं प्रति प्ररूपणां सूत्रानुसारेण 'वक्ष्ये' " મારા રૂતિ થાર્થ
ટીકાર્ય પ્રસ્તુત જે ષડૂજીવનિકા છે, તેનો નામનિષ્પન્નનિક્ષેપ થાય છે. હજુ શબ્દ પૂરણ અર્થવાળો નિપાત છે.
પ્રશ્ન : એ નિક્ષેપ કયો ?
ઉત્તર : “ષજીવનિકાયિકા” આ જ નામનિષ્પન્ન નિક્ષેપ છે. એટલે ષટુ, જીવ અને * * નિકાય આ ત્રણેય પદોની એકે એકની જુદી જુદી પ્રરૂપણા સૂત્રને અનુસારે કહીશું. **
तत्रैकस्याभावे षण्णामभाव इत्येकप्ररूपणामाह