________________
NER शाखि सूरा भाग-२
मध्य. ४ सूत्र-१ ॥ अथ चतुर्थाध्ययनम् षड्जीवनिकाख्यं ॥ सुअं मे आउसंतेणं भगवया एवमक्खायं इह खलु. छज्जीवणियानामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुअक्खाया सुपन्नत्ता सेअं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती ॥ (सू०१)
પજીવનિકા નામનું ચતુર્થ અધ્યયન સૂત્ર-૧ ગાથાર્થ : હે આયુષ્મનું ! મેં સાંભળ્યું છે, તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે. | અહીં ખરેખર કાશ્યપ શ્રમણ ભગવાન મહાવીરે ષજીવનિકા નામનું અધ્યયન પ્રવેદિત કર્યું છે. સુ-આખ્યાત કર્યું છે, સુપ્રજ્ઞાપ્ત કર્યું છે. તે ભણવું મારા માટે કલ્યાણકારી છે. તે અધ્યયન ધર્મપ્રજ્ઞપ્તિ છે.
व्याख्यातं क्षुल्लिकाचारकथाध्ययनमिदानी षड्जीवनिकायाख्यमारभ्यते, अस्य - चायमभिसंबन्धः-इहानन्तराध्ययने 'साधुना धृतिराचारे कार्या न त्वनाचारे, अयमेव ... चात्मसंयमोपाय' इत्युक्तम्, इह पुनः स आचारः षड्जीवनिकायगोचरः प्राय इत्येतदुच्यते, उक्तं च-"छसु जीवनिकाएसु, जे बुहे संजए सया । से चेव होइ विण्णेए, परमत्येण संजए ॥१॥" इत्यनेनाभिसंबन्धेनायातमिदमध्ययनम्,
ટીકાર્થ : સુલ્લિકાચાર કથા નામનાં અધ્યયનનું વ્યાખ્યાન થઈ ગયું. હવે તે પજીવનિકા નામનું અધ્યયન શરુ કરાય છે. એનો આ સંબંધ છે કે અહીં અનન્તર = - ત્રીજા અધ્યયનમાં કહ્યું કે “સાધુએ આચારમાં ધૃતિ ધરવી, અનાચારમાં નહિ. તે આચાર. જ આત્માનાં સંયમનો ઉપાય છે.” આ ચોથા અધ્યયનમાં એ કહેવાનું છે કે “તે આચાર પ્રાયઃ પઠુજીવનિકાયવિષયક છે.” અર્થાત્ ષકાયને વિશે એ આચાર પાળવાનો છે. કહ્યું છે કે “જે બુધપુરુષો સદા છ જવનિકાયમાં સંયમવાળા છે. તે જ પરમાર્થથી સંયત * જાણવા.” આમ આ સંબંધથી આ અધ્યયન આવેલું છે.
आह च भाष्यकार:
जीवाहारो भण्णइ आयारो तेणिमं तु आयायं । छज्जीवणियज्झयणं तस्सऽहिगारा इमे होंति ॥५॥ भाष्यम् ॥