________________
કે દશવૈકાલિકસૂર ભાગ-૨
અદય. 3 નિયંતિ ૨૦૭ - ૨૦૮ પ્રશ્નઃ આવું થવાનું શું કારણ?
ઉત્તર : સારા આશય અને ખરાબ આશયરૂપ વિચિત્રતાનાં લીધે આમ બને છે. જેમકે | સમ્યફશ્નતાદિ...
તથા પ્રજ્ઞાપBરુપ શબ્દનો કર્મધારય સમાસ કરવો. પ્રજ્ઞાપક એટલે શ્રોતાને બોધ કિરાવનાર અને પ્રરૂપક એટલે બોલનાર, પ્રજ્ઞાપક એવા પ્રરૂપકને આશ્રયીને અકથાદિ |
ભેદો પડે છે. પરંતુ ઘંટીનાં ભ્રમણ જેવો પ્રરૂપક ન લેવો કે જેના દ્વારા કંઈપણ બોધ ન | થાય.
(ભાવાર્થ: વક્તા બે પ્રકારનાં છે. (૧) બોલે ઘણું, પણ વધારે પડતી ઉંચી ભાષા - બોલે કે વધુ ઝડપી બોલે. એને લીધે શ્રોતાઓને કશી સમજણ જ ન પડે. આવો વક્તા.' - પ્રરૂપક ખરો, પણ પ્રજ્ઞાપક નહિ. (૨) એટલું બધું સ્પષ્ટ, સુંદર, સરળભાષામાં બોલે - | કે શ્રોતાઓને બધું જ બરાબર સમજાઈ જાય. આ પ્રરૂપક પ્રજ્ઞાપક પણ કહેવાય. અહીં | આવા પ્રજ્ઞાપકપ્રરૂપકને આશ્રયીને અકથાદિ ભેદો પાડવાના છે. ઘંટીનાં ભ્રમણ સમાન તે વક્તાને આશ્રયીને નહિ. | ઘંટીના ભ્રમણની ઉપમા ઘણી રીતે ઘટી શકે છે. (૧) જેમ ઘંટીનું ભ્રમણ અવાજ | ઘિણો કરે, પરંતુ એમાં શ્રોતાને કોઈ બોધ ન થાય. એમ જે વકૃત બોલે ઘણું, પણ શ્રોતાને કશું ન સમજાય એ વક્તા ઘટીનાં ભ્રમણ સમાન જાણવો. (૨) ઘંટીનું ભ્રમણ ગમે એટલું | થાય, છતાં ઘંટી તો ત્યાંની ત્યાં જ હોય. એ આગળ ન વધે. એમ જે વક્તા બોલે ઘણો :
પણ શ્રોતાઓનું જ્ઞાન બિલકુલ ન વધે, બધાનું જ્ઞાન સ્થિર જ રહે તો એ રીતે પણ વક્તા | ઘંટીનાં ભ્રમણ સમાન સમજી શકાય... એમ યથાયોગ્ય અર્થ વિચારવો.
જેમ આચારાંગાદિ શ્રત સમ્યકુશ્વત છે, પણ એને કોઈ મિથ્યાત્વી વાંચે, તો એનો બોધ મિથ્યા જ હોવાથી એને માટે એ શ્રુત મિથ્યાશ્રુત જ બની રહે. એમ વક્તા આક્ષેપણી | ન વગેરે કથા કરતો હોય તો પણ જો શ્રોતાનો ભાવ સારો ન હોય તો એ કથા પણ શ્રોતાને ના || અકથા કે વિકથા બની જાય.
હવે ન્યાયદર્શનાદિ શ્રત મિથ્યાશ્રત છે, પણ કોઈ સમ્યકત્વી એને વાંચે, તો એનો | ; બોધ સમ્યગુ હોવાથી એને માટે એ શ્રુત સમ્યકકૃત બની રહે. એમ વકતા વિકથા કરતો ; :હોય તો પણ જો શ્રોતાનાં ભાવ સારા હોય તો એ વિકથા શ્રોતાને કથારૂપ બની જાય...) ; : કેટલાંક પ્રજ્ઞાપBરુપ નો દ્વન્દ્રસમાસ કરે છે. તેઓ આ પ્રમાણે અર્થ કરે છે કે, છે
પ્રજ્ઞાપક એટલે ગ્રન્થનાં મૂલકર્તા અને પ્રરૂપક એટલે મૂલકર્તાવડે કરાયેલા-રચાયેલા છે
'LE
F
S
E