________________
૯
૨૯
‘E
> E
O
હુલ દશવૈકાલિકસૂર ભાગ-૨
ના અધ્ય. 3 નિયુક્તિ ૨૦૦-૨૦૮ ક છે. સ્વરૂપ વર્ણવે છે.
તેમાં સ્ત્રીકથા : દ્રવિડદેશની સ્ત્રી આવા આવા પ્રકારની હોય છે... વગેરે. ભકતકથા : આ શાલિભાત સારા છે... વગેરે. રાજકથાઃ અમુકરાજા સારો છે... વગેરે. ચૌરકથાઃ આજે ચોર પકડાયો, તેને આ આ પ્રમાણે મારવામાં આવ્યો... વગેરે. દેશકથા : મધ્યદેશ રમ્ય છે... વગેરે. નટકથા : આ નાટકમાં જે કલાકારો-પ્રેક્ષણીય છે. તેમાં આ નટ રમણીય છે. નર્તકકથા : નૃત્ય કરનારાઓમાં આ નૃત્યકાર રમણીય છે.
જલ્લકથા જલ્લ એટલે બે વાંસડાઓ ઉપર દોરી બાંધી, એ દોરડા ઉપર ચાલી ખેલ કરનાર. એની વાતો..
મુષ્ટિકકથા : મુષ્ટિક એટલે મલ્લ.
આ બધી વિકથા છે, કેમકે એમાં કથાનું લક્ષણ નથી. (કથા તો ધર્માદિ ચાર પુરુષાર્થોમાંથી તે તે પુરુષાર્થને સાધી આપે, જયારે વિકથા એક પણ પુરુષાર્થને સાધનારી ? ન હોવાથી એ કથા નથી...)
इदानीं प्रज्ञापकापेक्षयाऽऽसां प्राधान्यमाह-एता एवोक्तलक्षणाः कथाःप्रज्ञापयतीति प्रज्ञापकः प्रज्ञापकश्चासौ प्ररूपकश्चेति विग्रहस्तमवबोधकप्ररूपकं न तु . घरट्टभ्रमणकल्पं यतो न किञ्चिदवगम्यत इत्यर्थः समाश्रित्य-प्राप्य किमित्याह-'अकथा' | वक्ष्यमाणलक्षणा कथा चोक्तस्वरुपा विकथा चोक्तस्वरूपैव भवति, पुरुषान्तरं--- श्रोतृलक्षणं प्राप्य-आसाद्य, साध्वसाध्वाशयवैचित्र्यात् सम्यक्श्रुतादिवत्, अन्ये तु प्रज्ञापकं-मूलकर्तारं प्ररूपकं-तत्कृतस्याख्यातारमिति व्याचक्षते, न चैतदतिशोभनं, 'पण्णवयपरूवगे समासज्ज 'त्ति पाठप्रसङ्गादिति गाथार्थः ।। - હવે પ્રજ્ઞાપકની અપેક્ષાએ આ કથાઓની પ્રધાનતા દર્શાવે છે.
ઉપર દર્શાવેલા લક્ષણોવાળી કથાઓ જ પ્રજ્ઞાપક એવા પ્રરૂપકને આશ્રયીને વફ્ટમાણ છે લક્ષણવાળી અકથા, કહેવાયેલા સ્વરૂપવાળી કથા અને કહેવાયેલા સ્વરૂપવાળી જ વિકથા | ( બને છે. આ ઉપરાંત શ્રોતારૂપ અન્ય પુરુષને આશ્રયીને પણ અકથા, કથા, વિકથા બને
B.
|
?
૫
મ
બ
ક
૪૯
-
S