________________
T
r
'
આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ સ્થિતિ અને અદય. 3 નિયુકિત ૨૦૯ 34 રે ગ્રન્થનું વ્યાખ્યાન કરનાર. પણ આ એમનું નિરૂપણ બહુ સારું નથી. કેમકે જો આવો અર્થ છે ન હોત તો મૂળમાં એવો પાઠ હોત કે પUUવાપરુવ... કેમકે બે જણ થયા. પરંતુ મૂળમાં આ તો એકવચનાન્ત પાઠ છે, એટલે માનવું જોઈએ કે આ અર્થ બરાબર નથી. | इदानीमकथालक्षणमाह-मिथ्यात्वमिति-मिथ्यात्वमोहनीयं कर्म वेदयन् विपाकेन ।
यां काञ्चिदज्ञानी कथां कथयति, अज्ञानित्वं चास्य मिथ्यादृष्टित्वादेव, यद्येवं न नार्थोऽज्ञानिग्रहणेन मिथ्यात्ववेदकस्याज्ञानित्वाव्यभिचारादिति चेद्, न, प्रदेशानुभवमो वेदकेन सम्यग्दृष्टिना व्यभिचारादिति, किंविशिष्टोऽसावित्याह-'लिङ्गस्थो वा' मा , द्रव्यप्रव्रजितोऽङ्गारमर्दकादिः 'गही वा' यः कश्चिदितर एव 'सा' एवं प्ररूपकप्रयुक्त-: युक्त्या श्रोतर्यपि प्रज्ञापकतुल्यपरिणामनिबन्धना अकथा देशिता समये, ततः प्रतिविशिष्टकथाफलाभावादिति गाथार्थः ॥ - હવે અકથાનું લક્ષણ કહે છે.
વિપાકદ્વારા મિથ્યાત્વમોહનીયને વેદતો અજ્ઞાની જે કોઈપણ કથા કરે (આક્ષેપણી, તે s વિક્ષેપણી વગેરે.) તે બધી જ અકથા કહેવાય.
પ્રશ્ન : મિથ્યાત્વીને અજ્ઞાની કેમ કહ્યો ? ' ઉત્તર : એ મિથ્યાત્વી હોવાથી જ અજ્ઞાની કહેવાય. મિથ્યાત્વીનું બધું જ જ્ઞાન ક્ષણ અજ્ઞાન જ કહેવાય.
પ્રશ્ન : જો મિથ્યાત્વી અજ્ઞાની જ હોય, તો પછી અજ્ઞાની શબ્દ લખવાની જ જરૂર છે નહિ. એકલા વિશેષ્યમાં કોઈ વ્યભિચાર આવતો હોય તો એ વ્યભિચાર દૂર કરવા | વિશેષણ મુકાય પરંતુ જો કોઈપણ વ્યભિચાર ન આવતો હોય તો વિશેષણ ન મુકાય. | (દા.ત. ગીતાર્થસાધુ ગુરુ બની શકે. આટલું લખીએ તો ઘણું ભણી ચૂકેલા અસંવિગ્નો [ પણ ગુરુ બની શકે. એટલે આ વ્યભિચારને દૂર કરવા માટે સંવિગ્ન વિશેષણ મુકવું પડે. 11
અસંવિગ્નો સંવિગ્ન ન હોવાથી તેઓ ગુરુ નહિ બની શકે.) અહીં “મિથ્યાત્વી જે કથા | કહે, તે અકથા બને.” એમાં કોઈ જ દોષ નથી. મિથ્યાત્વી બધા અજ્ઞાની જ હોય છે.
એમાં બે વિકલ્પ નથી કે મિથ્યાત્વી જ્ઞાની પણ હોય અને અજ્ઞાની પણ હોય... એટલે કે કે અહીં મિથ્યાત્વનાં વેદકનો અજ્ઞાનિત્વ સાથે વ્યભિચાર ન હોવાથી અજ્ઞાની પદ મુકવાની છે
, જરૂર નથી. છે. ઉત્તર : ના. જો અજ્ઞાની શબ્દ ન લખીએ અને માત્ર મિલ્કત વેચંતો. એટલું જ નું
E
F
=