________________
- દશવૈકાલિકસૂર ભાગ-૨ હજાણ અધ્ય. 3 નિયુક્તિ ૨૦૬ થી ૨૧૫
सिंगाररसुत्तइया मोहकुवियफुफुगा सहासिंति (हसहसिंति) । जं सुणमाणस्स कहं समणेण , ण सा कहेयव्वा ॥२१२॥ समणेण कहेयव्वा तवनियमकहा विरागमंजुना । जं सोऊण । मणुस्सो वच्चइ संवेगनिव्वेयं ॥२१३।। अत्थमहंतीवि कहा अपरिकिलेसबहुला कहेयव्वा... । हंदि महया चडगरत्तणेण अत्थं कहा हणइ ॥२१४॥ खेत्तं कालं पुरिसं सामत्थं चऽप्पणो . वियाणेत्ता । समणेण उ अणवज्जा पगयंमि कहा कहेयव्वा ॥२१५॥ तइयज्झयणनिज्जुत्ती • સમત્તા | હવે મિશ્રકથા કહે છે.
નિર્યુક્તિ-૨૦૬ ગાથાર્થ : જે સૂત્ર, કાવ્યોમાં, લોકમાં, વેદમાં, સમયમાં ધર્મ, અર્થ, | અને કામનો ઉપદેશ અપાય તે મિશ્રિત કથા જાણવી.
નિર્યુક્તિ-૨૦૭ ગાથાર્થ ઃ સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા, ચોરકથા, જનપદ કથા, નટ-નાટય, જલ્લ, મુષ્ઠિકકથા... આ વિકથા છે. - નિયુક્તિ-૨૦૮ ગાથાર્થ: આ જ કથાઓ પ્રજ્ઞાપકપ્રરૂપકને આશ્રયીને અકથા, કથા | અને વિકથા બને. તથા અન્ય પુરુષને પામીને અકથા, કથા કે વિકથા બને. T નિયુક્તિ-૨૦૯ ગાથાર્થઃ મિથ્યાત્વને વેદતો સાધુ વેષધારી કે ગૃહસ્થ અજ્ઞાની જે કથા કહે, તે શાસ્ત્રમાં અકથા કહેવાયેલી છે.
નિયુકિત-૨૧૦ ગાથાર્થ : તપ-સંયમ ગુણધારક, ચારિત્રમાં રહેલા સાધુઓ | સર્વજગતનાં જીવોને હિતકારી જે સદ્ભાવ કહે, તે શાસ્ત્રમાં કથા કહેવાયેલી છે. "
નિયુક્તિ-૨૧૧ ગાથાર્થ : રાગદ્વેષને વશ થયેલો, પ્રમત સાધુ જે કથા કહે છે ? પ્રવચનમાં ધીરપુરુષો-વડે વિકથા કહેવાયેલી છે.
શ! નિયુક્તિ-૨૧૨ ગાથાર્થ : જે કથાને સાંભળનારાને શૃંગારરસથી ઉત્તેજિત થયેલા | ના મોહનીયકર્મનાં તણખાંઓ વિલાસ કરે, સાધુએ તે કથા ન કહેવી. વ નિયુક્તિ-૨૧૩ ગાથાર્થ : સાધુએ વિરાગવાળી તપનિયમવાળી કથા કહેવી કે જે રે
સાંભળીને મનુષ્ય સંવેગ-નિર્વેદ પામે. કે નિર્યુક્તિ-૨૧૪ ગાથાર્થ : અર્થથી મહાન એવી પણ કથા પરિકલેશ=કંટાળો ન : : થાય એ રીતે કહેવી. ખરેખર મોટા ચડકરથી = વિસ્તારથી કથા અર્થને હણી નાંખે :
Pr:
‘H
' નિયુક્તિ-૨૧૫ ગાથાર્થ : પ્રકૃતવસ્તુમાં ક્ષેત્ર, કાલ, પુરુષ અને પોતાનું સામર્થ્ય (